કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
સ્ટફ્ડ પનીર મગ દાલ ચીલા (Stuffed Paneer Moong Dal Chila Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
સ્ટફ્ડ પનીર મગ દાલ ચીલા (Stuffed Paneer Moong Dal Chila Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

સ્ટફ્ડ પનીર મગ દાલ ચીલા (Stuffed Paneer Moong Dal Chila Recipe In Gujarati)

Hetal Manani
Hetal Manani @Nishtha

#MA
#cookpadindia
#Cookpadgujarati

#MA
#cookpadindia
#Cookpadgujarati

વધુ વાંચો

સ્ટફ્ડ પનીર મગ દાલ ચીલા (Stuffed Paneer Moong Dal Chila Recipe In Gujarati)

Hetal Manani
Hetal Manani @Nishtha

#MA
#cookpadindia
#Cookpadgujarati

#MA
#cookpadindia
#Cookpadgujarati

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૪૫ મિનિટ
૪
  • ખીરું માટે
  • ૨ ચમચા મુંગ દાળ(ફોતરા વગરની)
  • પાણી દાળ ડૂબે એટલું
  • ૧-૨તીખા મરચા
  • મીઠું સ્વાદાનુસાર
  • ૧ ચમચીકોથમીર
  • સ્ટફિંગ માટે
  • ૨ગાજર સમારેલા
  • ૨કેપ્સિમ સમારેલા
  • મીઠું સ્વાદાનુસાર
  • ૧ડુંગળી બારીક સમારેલી
  • ૧/૪આદુ લસણ ની પેસ્ટ
  • ૨૦૦ ગ્રામ પનીર ગ્રેટ કરેલું
  • ૫-૬બેબી કોર્ન બારીક સમારેલા
  • ૧ ચમચીકોથમીર
  • ચીઝ ઉપર ગ્રેટ કરવા માટે
  • ૨ ચમચીતેલ
  • ૧/૪ ચમચીચાટ મસાલો
  • ૧લીલું મરચું બારીક સમારેલું
  • તેલ જરૂર મુજબ ચીલા સેકવા માટે
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૪૫ મિનિટ
  1. 1

    મગ ની દાળ ને ૩ કલાક માટે પાણીમાં પલાળી દો. પછી મિક્સર જાર મરચું,મીઠું અને થોડું પાણી નાખી ને પીસી લેવું.પીસાય જાય પછી ચપટી હળદર એડ કરવી.

    સ્ટફ્ડ પનીર મગ દાલ ચીલા (Stuffed Paneer Moong Dal Chila Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    એક કડાઈ લો.તેમાં તેલ એડ કરવું.પછી મરચું એડ કરવું.પછી ડુંગળી અને આદુ લસણ ની પેસ્ટ એડ કરવી.થોડી વાર સૌટે કરીને ગાજર,બેબી કોર્ન એડ કરવા.પછી કેપ્સિકમ ઉમેરવા.મીઠું સ્વાદાનુસાર એડ કરવું.ચાટ મસાલો એડ કરવો. પછી એક પ્લેટ નાં સ્ટફિંગ કાઢી લેવું.થોડું ઠંડું થઈ જાય પછી પનીર એડ કરવું.

  3. 3

    ઢોસા નાં તવા ઉપર ચીલા ઉતારવા.કિનારી એ તેલ ચમચી વડે મૂકવું.ચીલા બંને બાજુ સેકી લેવા.તવા ઉપર જ સ્ટફિંગ પાથરવું.ગરમ ગરમ ચીલા ઉપર ચીઝ ગ્રેટ કરવું.

  4. 4

    ગરમ ચીલા સર્વ કરો.

    સ્ટફ્ડ પનીર મગ દાલ ચીલા (Stuffed Paneer Moong Dal Chila Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Hetal Manani
Hetal Manani @Nishtha
પર May 10, 2021 13:16
I love to cook.I like new and innovative dish.I put effort to look my dish in restaurants style.
વધુ વાંચો

ટિપ્પણીઓ (4)

Komal Khatwani
Komal Khatwani @komal_1313
May 10, 2021 13:51
Wow
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Paneer મગ દાળ ચીલા મગ દાળ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. લચ્છા મીન્ટ મઠરી (Lachha Mint Mathri Recipe In Gujarati)
  2. સ્પ્રાઉટેડ ફલાફલ વીથ આલ્મન્ડ હમસ (Sprouts falafel hummus recipe in Gujarati)e
  3. બોમ્બે આઈસ હલવો (Bombay Ice Halwa Recipe In Gujarati)
  4. આમ પાપડ (Aam Papad Recipe In Gujarati)
  5. ઘઉં અને રાગી ની સુખડી (Wheat Raagi Sukhdi Recipe In Gujarati)
  1. આલુ ટિંડોળી નું શાક (Aloo Tindoli Shak Recipe In Gujarati)
  2. જૈન મેકસીકન રવા અપમ (Jain Mexican Rava Appam Recipe In Gujarati)
  3. દુલીરામ નાં પ્રખ્યાત પેંડા (Duliram Famous Peda Recipe In Gujarati)
  4. પૌવા લાપસી (Pauva Lapsi Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14996193
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close