કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
અચારી પાલક ઢોકળા (Achari Palak Dhokla Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
અચારી પાલક ઢોકળા (Achari Palak Dhokla Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

અચારી પાલક ઢોકળા (Achari Palak Dhokla Recipe In Gujarati)

Bhagwati Ravi Shivlani
Bhagwati Ravi Shivlani @cook_24393145

#GA4 #Week2

#GA4 #Week2

વધુ વાંચો

અચારી પાલક ઢોકળા (Achari Palak Dhokla Recipe In Gujarati)

Bhagwati Ravi Shivlani
Bhagwati Ravi Shivlani @cook_24393145

#GA4 #Week2

#GA4 #Week2

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૨૫ મિનિટ
૪ વ્યક્તિ માટે
  • ૧પાલક ની ઝૂડી સમારેલી
  • ૧ બાઉલ રવો
  • ૧ નાનો બાઉલ દહીં
  • ૧/૨ ટીસ્પૂનબેકિંગ સોડા
  • પાણી જરૂર મુજબ
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • ૧ ટીસ્પૂનકોથમીર
  • ૪ નંગલીલાં મરચાં
  • ૧ ટીસ્પૂનસફેદ તલ
  • ૧ ટીસ્પૂનઅચારી મેથી યો મસાલો (ખાટા અથાણાં નો)
  • ૧/૪હીંગ
  • ૨ ટીસ્પૂનતેલ
  • ૧/૨ ટીસ્પૂનલીંબુનો રસ
  • ૮લીમડાના પાન
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૨૫ મિનિટ
  1. 1

    પાલક અચારી ઢોકળા બનાવવા માટે સવ પ્રથમ દહીં અને રવો ને મિક્સ કરી પલાડી રાખો ૧૫ મિનિટ સુધી ત્યાં સુધી પાલક ધોઈને એક લીલું મરચું નાખી ને મિકચર માં પ્યૂરી રેડી કરો પછી રવા ના દહીં વાળા મિશ્રણ માં પ્યૂરી ઉમેરો જરૂર પ્રમાણે પાણી મીઠું ઉમેરો અને બરાબર મિક્સ કરો પછી તેમાં બેકિંગ સોડા ૧/૨ તેલ,બે ટીપાં લીંબુ ની રસ ઉમેરી ને એકદમ બરાબર હલાવી ને મિક્સ કરો

    અચારી પાલક ઢોકળા (Achari Palak Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    અચારી પાલક ઢોકળા (Achari Palak Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    અચારી પાલક ઢોકળા (Achari Palak Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    પછી ઢોકળી યા થાળી માં તેલ થી ગ્રીસ કરી ખીરું નાખી ને ઢોકળી યા માં સ્ટીમ કરો દસેક મિનિટ સુધી કુક કરો પછી છરી વડે ચેક કરો અને ઉપર લાલ મરચું પાઉડર, અથાણાં મસાલો ભભરાવો અને તેલ, હીંગ,તલ, લીલા મરચાં, લીમડા નો વઘાર કરો કોથમીર નાખી ને પીસીસ કરી ને સોસ, લીલા મરચાં, મેથી યા મસાલા થી ડેકોરેશન કરી ને સવ કરો

    અચારી પાલક ઢોકળા (Achari Palak Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    અચારી પાલક ઢોકળા (Achari Palak Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    અચારી પાલક ઢોકળા (Achari Palak Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    અચારી પાલક ઢોકળા (Achari Palak Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    અચારી પાલક ઢોકળા (Achari Palak Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Bhagwati Ravi Shivlani
Bhagwati Ravi Shivlani @cook_24393145
પર May 27, 2021 20:36

ટિપ્પણીઓ (6)

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
May 28, 2021 07:34
Superb
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

પાલક ઢોકળા

Similar Recipes

More Recipes

  1. રાજભોગ આઈસ્ક્રીમ
  2. મગ દાળ અને પાલક ની ચાટ
  3. કાચી કેરીનું વઘારિયું
  4. White Pulav
  5. ચોખાની વડી
  1. ડંગેલો (હાંડવા ના લોટ નો પુડો)
  2. ખસ્તા કચોરી ચાટ (Khasta Kachori Chaat Recipe In Gujarati)
  3. બ્લેક ફોરેસ્ટ આઈસ્ક્રીમ (Black Forest Icecream Recipe In Gujarati)
  4. ચટપટી મેક્રોની ચાટ (Chatpati Macroni Chaat Recipe In Gujarati)
  5. દહીંપુરી (Dahi Puri Recipe In Gujarati)
  1. કાજુ પનીર બટર મસાલા (Kaju Paneer Butter Masala Recipe In Gujarati)
  2. ચટપટા ચણા બટાકા (Chatpata Chana Bataka Recipe In Gujarati)
  3. પાવ ભાજી (Pavbhaji Recipe In Gujarati)
  4. કાલા જામુન (Kala Jamun Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15042860
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close