ચટપટા ચણા બટાકા (Chatpata Chana Bataka Recipe In Gujarati)

K. A. Jodia
K. A. Jodia @cook_26388289
શેર કરો

ઘટકો

20 મિનિટ
4 સર્વિંગ્સ
  1. 2 વાટકીચણા
  2. 5 નંગબટાકા
  3. 2 નંગટામેટાં
  4. 1 નંગલીલું મરચું
  5. 1 નંગડુંગળી
  6. 1 ચમચીહળદર
  7. 2 ચમચીલસણ ની ચટણી
  8. 2 ચમચીધાણાજીરૂ
  9. 1 ચમચીરાઈ
  10. 1 ચમચીહિંગ
  11. 2 ચમચીગરમ મસાલો
  12. 3પાવડા તેલ
  13. 1 નાની વાટકીપાણી
  14. 2 નાની ચમચીમીઠું
  15. 1 ચમચીખાંડ
  16. ગાર્નીસ માટે કોથમીર

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌપ્રથમ બધી સામગ્રી લો, મેં પહેલા થી જ ચણા બટાકા મીઠું નાખી ને બાફી લીધા છે.....

  2. 2

    ત્યાબાદ એક પેન માં તેલ લો, તે ગરમ થાય એટલે તેમાં રાઈ નાખો, રાઈ તતડે એટલે હિંગ નાખી ડુંગળી નાખો, તે બ્રાઉન રંગ ની થાય એટલે ટામેટાં મરચાં નાખો,, પછી બરાબર મિક્સ કરો.....

  3. 3

    ત્યારપછી બધા મસાલા અને થોડુંક પાણી નાખી બરાબર મિક્સ કરી ગ્રેવી ત્યાર કરવી અને ચણા બટાકા નાખવા.....

  4. 4

    પછી ચણા બટાકા ને બરાબર હલાવી ગ્રેવી માં મિક્સ કરી લેવા....

  5. 5

    પછી તેને ગરમ ગરમ સર્વ કરવા, ચણા બટાકા પર લીંબુ ઉપર થી નાખવા થી સ્વાદ પણ સરસ આવે છે.....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
K. A. Jodia
K. A. Jodia @cook_26388289
પર

Similar Recipes