કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મેંગો મિલ્ક શેક (Mango Milk Shake Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મેંગો મિલ્ક શેક (Mango Milk Shake Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

મેંગો મિલ્ક શેક (Mango Milk Shake Recipe In Gujarati)

Nirali Prajapati
Nirali Prajapati @Nir_Prajapati

"કેરી" વિશે હું અહીં ગમે તેટલું લખીશ... ઓછું છે.. તેને નેશનલ ફ્રુટ પણ કહી શકાય છે.આપણે તેને "King Of Fruit" તરીકે પણ ઓળખીએ છે... કેરી માં ભરપૂર માત્રામાં મિનરલ્સ, વિટામિન્સ, એન્ટી ઓક્સિડન્ટ નો સમાવેશ થાય છે. કેરી ની વિશ્વ માં ૪૦૦ ની આસપાસ પ્રજાતિ જોવા મળી છે.. કેરી સિઝનલ ફ્રુટ છે.જે ઉનાળાની ઋતુમાં જ જોવા મળે છે.સ્વાદ માં ખૂબ જ સ્વાદિષ્ટ અને સ્વીટ.. કેરી ના રસીયાઓ તો બસ રાહ જોઈ ને જ બેઠા હોય જેવી બજારમાં કેરી આવે એટલે બસ ..તે પોતાના દિવસ થી લઈને રાત ના મીલ માં સમાવેશ કરે છે...
કેરી નું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયી છે... કેરી ને આપણે અલગ અલગ પ્રકારે તેને ખાવા માં ઉપયોગ લઇ શકીએ છીએ.. જેમ કે, કેરી સાથે ના અલગ અલગ પ્રકારના અથાણાં,જામ, મુરબ્બો, જ્યુસ,શેક, સબ્જી, ઇત્યાદી... નાનાં મોટાં સૌને ખૂબ જ પ્રિય હોય છે.. હું આમ તો કિચનમાં કોલ્ડ કોફી બનાવા ગઇ હતી પણ કેરી ને જોતા જ મૂડ ચેન્જ...😂😂😂
આજે મેં અહીં મેંગો મિલ્ક શેક બનાવ્યો છે.જે ખૂબ જ જલ્દી થી અને થોડી ક જ સામગ્રી નો ઉપયોગ કરી ને ફટાફટ બની જાય છે.તો ચાલો તેની રીત જોઇ લઇશું..😃🙏🥰

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૫ મિનિટ
૪
  • ૪ નંગપાકી કેરી
  • સ્વાદ અનુસારખાંડ
  • ૩-૪ બરફના પીસ
  • દૂધ જરૂર મુજબ
  • ગાર્નિશ માટે:
  • આઇસક્રીમ (ઓપ્શનલ)
  • ડ્રાય ફ્રુટ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૫ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ કેરી ને પાણી થી સાફ કરી તેની છાલ કાઢી ને તેને ડાઇસ શેપ માં કટ કરી લેવી.હવે મિક્સરમાં કટ કરેલી કેરી અને બરફ નાં ટુકડા ઉમેરી ક્રશ કરી લો.

    મેંગો મિલ્ક શેક (Mango Milk Shake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો

  2. 2

    પછી તેમાં જરૂર મુજબ દૂધ અને ખાંડ ઉમેરી ફરી થી ક્રશ કરી લેવું. તો તૈયાર છે મેંગો મિલ્ક શેક.

    મેંગો મિલ્ક શેક (Mango Milk Shake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો

  3. 3

    તેને સર્વિંગ ગ્લાસ માં લઇ ને ઉપર થી આઇસક્રીમ અને ડ્રાય ફ્રુટ એડ કરી શકો છો.

    મેંગો મિલ્ક શેક (Mango Milk Shake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Nirali Prajapati
Nirali Prajapati @Nir_Prajapati
પર May 24, 2021 18:11
चाहे जो भी हो खाने से प्यार कभी कम ना हो 😅😎🙈❤️
વધુ વાંચો

ટિપ્પણીઓ (17)

Sudha Agrawal
Sudha Agrawal @SudhaAgrawal_123
May 30, 2021 19:13
Yummy- yummy
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

મેંગો Shake

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ખંભાત ના પ્રખ્યાત દાબડા પકોડા (Khambhat Famous Dabda Pakoda Recipe In Gujarati)
  2. વોલનટ ચોકલેટ બોલ્સ વિથ કસ્ટર્ડ પુડિંગ (Walnut Chocolate Balls Custard Pudding Recipe In Gujarati)
  3. મેંગો ડિલાઇટ (Mango Delight Recipe In Gujarati)
  4. વ્હાઇટ ફોરેસ્ટ કેક (White Forest Cake Recipe In Gujarati)
  5. દૂધી બીટ અને ગાજર ના પરાઠા (Dudhi Beet Gajar Paratha Recipe In Gujarati)
  1. દુધી કોથમીર ના પકોડા (Dudhi Kothmir Pakoda Recipe In Gujarati)
  2. વોલનટ ચોકલેટ બોલ્સ વિથ કસ્ટર્ડ પુડિંગ (Walnut Chocolate Balls Custard Pudding Recipe In Gujarati)
  3. ખસ્તા પૂરી (Khasta Poori Recipe In Gujarati)
  4. ચીઝી સ્ટફ ગાલીઁક બ્રેડ (Cheesy Stuffed Garlic Bread Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15053044
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close