દહીં પૂરી (Dahi Poori Recipe In Gujarati)

Twinkal Kalpesh Kabrawala @cook_22118709
દહીં પૂરી (Dahi Poori Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બટાકા અને ચણા અલગ અલગ બાફી લો...
બફાય ને ઠંડા થાય એટલે બટાકા ને મેશ કરી ચણા ઉમેરી લાલ મરચું...ધાણા જીરું...સાંચર પાઉડર નાખી મિક્સ કરી લો...દહીં ને ફેટી લો... થોડું જરૂર પડે તો પાણી એડ કરો (પાતળું નથી કરવાનું) અને મીઠું અને દળેલી ખાંડ એડ કરી મિક્સ કરી લો. - 2
તીખી ચટણી અને મીઠી ચટણી રેડી કરી લેવી...
હવે એક પ્લેટ માં પૂરી માં કાના થોડા મોટા પાડી ગોઠવી દો...જેથી સ્તફિંગ સારું થાય...હવે એમાં બટાકા ચણા ની મિશ્રણ ભરી...તેમાં તીખી ચટણી મીઠી ચટણી ભરી...દહીં પણ ભરો - 3
હવે ઉપરથી લાલ મરચું, શેકેલું જીરું પાઉડર, સંચળ પાઉડર...બધા પર થોડો થોડો નાખી...ઉપર સેવ કોથમીર દાડમ ના દાણા નાખી..ગાર્નિશ કરી સર્વ કરો...તો રેડી છે યમ્મી દહીં પૂરી...
Similar Recipes
More Recipes
- વૉલનટ બિસ્કોફ ચીઝકેક (Walnut Biscoff Cheesecake Recipe In Gujarati)
- બકલાવા વોલનટ સિગાર (Baklava Walnut Cigar Recipe In Gujarati)
- વોલનટી દહીં કબાબ (Walnutty Dahi Kebab Recipe In Gujarati)
- વૉલનટ પનીર કલાકંદ (Walnut Paneer Kala Kand Recipe In Gujarati)
- એગલેસ ચોકો નટી ક્રોસોં (Eggless Choco Nutty Croissant Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15059388







ટિપ્પણીઓ (23)