ચીઝી પીઝા (Cheese Pizza Recipe In Gujarati)

K. A. Jodia @cook_26388289
ચીઝી પીઝા (Cheese Pizza Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધી સામગ્રી લો, ત્યારપછી પીઝા બન પર ટામેટાં સોસ અને પીઝા ટોપિગ બને મિક્સ કરી ટોપિગ કરો, પછી તેના પર ટામેટાં, ડુંગળી નાખો...
- 2
ત્યારપછી તેના પર ચીઝ ને સ્પ્રેડ કરી મસાલો છાંટવો, પછી એક નોનસ્ટિક મુકો તે ગરમ થાય એટલે તેમાં એક ચમચી તેલ નાખો.....
- 3
તેલ નખાઈ ગયા પછી પીઝા ને ગેસ નાં ધીમા તાપે થાળી ઢાંકી ને 5 મીનીટ રાખી દો એટલે બરાબર ચડી જશે.....
- 4
ત્યારપછી તેના કટર થી એક સરખા પીસ કરી સર્વ કરો.....
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15080629












ટિપ્પણીઓ (2)