વેજ મખ્ખનવાલા (Veg. Makhanwala Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ગ્રેવી બનાવવા માટે
સૌપ્રથમ એક કડાઈમાં તેલ ઘી મૂકી તેમાં ડુંગળી, ટામેટા લસણની કળીને ગુલાબી થાય ત્યાં સુધી શેકી લો પછી તેમાં કાજુ અને મગતરી ના બી નાખી શેકી લો શેકાઈ ગયા બાદ ઠંડું પડે એટલે મિક્સરમાં ક્રશ કરી લો. - 2
વેજિટેબલ્સ બનાવવા માટે
સૌપ્રથમ એક કડાઈમાં તેલ ઘી મૂકી તેમાં સૌપ્રથમ કોબી નાખી હલાવો પછી તેમાં કેપ્સિકમ નાખી સાંતળી લો પછી તેમાં તળેલા ગાજર, ફણસીઅને ફ્લાવર નાખી હલાવી લો પછી તેમાં બાફેલા વટાણા નાખી હલાવી લો પછી તેમાં મીઠું, મરચું,હળદર, ધાણાજીરું,કિચન કિંગ મસાલો,કસૂરી મેથીનાખી હલાવી લો. - 3
ઉપરના બંને સ્ટેપ થઈ ગયા ત્યાર બાદ એક કડાઈમાં તેલ ઘી મૂકી તેમાં ક્રશ કરેલી ગ્રેવી નાંખી તેને બરાબર સાંતળી લો પછી તેમાં મીઠું મરચું હળદર ધાણાજીરું કિચન કિંગ મસાલો કસૂરી મેથી નાંખી હલાવી લો.પછી તેમાં થોડું પાણી નાખી હલાવો પછી તેમાં ઉપર મુજબ કરેલા વેજિટેબલ્સ નાખી બરાબર મિક્સ કરી લો અને તેને ધીમા તાપે બે મિનિટ સુધી બધું મિક્સ થવા દો પછી તેમાં ઘરની મલાઈ ઉમેરીને હલાવો આમ વેજ મખનવાલા તૈયાર થઈ જશે.
- 4
વેચ મખનવાલા ને સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
વેજ મખ્ખનવાલા (Veg. Makhanwala Recipe In Gujarati)
#AM3આજે મેં વેજ મખન વાલા સબ્જી બનાવી છે એક ટેસ્ટી એને ફૂલ વેજીસ સાથે થોડું પનીર અને ચીઝ એક રિચ ટેસ્ટ આપે છે Dipal Parmar -
પંજાબી સ્ટાઈલ મિક્સ વેજ સબ્જી (Punjabi style mix veg sabji recipe in Gujarati)
#GA4 #Week1 #punjabiઆપણે ઘણી વખત હોટેલ માં આ સબ્જી ઓર્ડર કરતા હોઈએ છીએ. તો હવે રેસ્ટોરન્ટ સ્ટાઈલ મિક્સ વેજ સબ્જી ઘરે જ બનાવો. ખૂબ સરસ લાગે છે. જેને રોટલી, પરાઠા કે નાન સાથે પીરસો. Bijal Thaker -
-
-
-
-
-
-
-
મિક્સ વેજ સબ્જી ઇન રેડ મખની ગ્રેવી (Mix Veg Sabji In Red Makhani Gravy Recipe In Gujarati)
#RC3આજે રેનબો ચેલેન્જ માં રેડ રેસીપી માં રેડ ગ્રેવી બનાવી મિક્સ વેજ નાખી સબ્જી બનાવી છે. Chhatbarshweta -
-
-
-
-
-
-
-
-
વેજ કોલ્હાપુરી (Veg Kolhapuri Recipe In Gujarati)
#FFC5#Week 5#Dinner recipe cooksnap challengeમેં આ રેસિપી આપણા કુકપેડના ઓથર શ્રી સોનલ ગૌરવ સુથારની રેસીપી ને ફોલો કરીને અને થોડા ફેરફાર કરીને બનાવી છે થેન્ક્યુ સોનલબેન રેસિપી શેર કરવા બદલ Rita Gajjar -
-
મિક્સ વેજ સબ્જી (Mix Veg Sabji Recipe In Gujarati)
પંજાબી વાનગી બનાવવી હોય તો સમય લાગે છે.અહી મેં કૂકરમા ગ્રેવી તૈયાર કરી છે. જેથી ઓછા સમયમાં આ વાનગી બનાવી શકાય છે. Urmi Desai -
-
-
મટર પનીર (Matar Paneer Recipe In Gujarati)
#WK2#week2#cookpadindia#cookpadgujrati#homemade Keshma Raichura -
-
-
બેબીકોર્ન મશરૂમ મિક્સ વેજ કરી(Babycorn mushroom mix veg curry recipe in Gujarati)
#MW2 શિયાળાની શરૂઆત થઈ ગઈ છે અને શિયાળામાં અવનવા વિવિધ તાજા શાકભાજી ખૂબ જ પ્રમાણમાં મળી આવે છે તો આજે મેં શિયાળાની ઋતુના બધા શાકભાજીનો ઉપયોગ કરીને મિક્સ વેજ કરી બનાવેલ છે. Bansi Kotecha
More Recipes
ટિપ્પણીઓ (5)