બ્રેડ કટકા (Bread Katka Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બ્રેડની એક સ્લાઈસ લઈને તેના કટકા કરી તેની પર ખજૂર આમલીની ચટણી પછી લીલી ચટણી ત્યારબાદ લસણની ચટણી નાખો.
- 2
પછી તેના પર સુધારેલા ડુંગળી ટામેટાં અને બટાકા ઉમેરો હવે તેના પર મસાલા શીંગ અને સેવ નાખો.
- 3
પછી સેવ ઉપર ફરીથી ત્રણેય ચટણી થોડી થોડી નાખી પછી સુધારેલી કોથમીર નાખી ગાર્નિશ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15088205












ટિપ્પણીઓ (3)