ગોળ કેરી અચાર મસાલા (Gol Keri Aachar Masala Recipe In Gujarati)

Nehal Bhatt
Nehal Bhatt @cook_27768180

ગોળ કેરી અચાર મસાલા (Gol Keri Aachar Masala Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
1 કી.ગ્રામ માટે
  1. ૧૦૦ ગ્રામ ધાણા ના કુરિયા
  2. ૫૦ ગ્રામ રાઈ ના કુરિયા
  3. મરચું પાઉડર સ્વાદ અનુસાર
  4. ૧ ચમચીહળદર
  5. ૧/૨ ચમચીહીંગ

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    ધાણા ના કુરિયા ને ૨ મિનિટ શેકવા

  2. 2

    રાઈ ના કુરિયા ને પણ ૨ મિનિટ શેકવા

  3. 3

    મરચું હળદર પાઉડર ઉમેરો

  4. 4

    હીંગ ઉમેરો

  5. 5

    મિક્ષ કરી એઇરટાઈટ ડબ્બામાં ભરી લો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nehal Bhatt
Nehal Bhatt @cook_27768180
પર

Similar Recipes