કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
બેસન ગટ્ટા (Besan Gatta recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
બેસન ગટ્ટા (Besan Gatta recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

બેસન ગટ્ટા (Besan Gatta recipe in Gujarati)

jignasha JaiminBhai Shah
jignasha JaiminBhai Shah @cook_27651777

#GA4
#Week12

#GA4
#Week12

વધુ વાંચો

બેસન ગટ્ટા (Besan Gatta recipe in Gujarati)

jignasha JaiminBhai Shah
jignasha JaiminBhai Shah @cook_27651777

#GA4
#Week12

#GA4
#Week12

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૧ કલાક
૪
  • ગઠ્ઠા માટે
  • ૧ કપબેસન
  • ૧ ચમચીમીઠું
  • ૧/૨ ચમચીસૂકા ધાણા
  • ૧/૨ ચમચીવરિયાળી
  • ૧.૫ ચમચી ઘી
  • ૧/૨ ચમચીઅજમો
  • ૧ ચમચીપેપ્રિકા
  • ૧/૪ ચમચીહળદર
  • ચપટીમીઠો સોડા
  • ૩ ચમચીપાણી
  • ગ્રેવી માટે
  • ૧ ચમચીલસણ પેસ્ટ
  • ૧ચમચી આદું પેસ્ટ
  • ૧ વાડકીટામેટા પ્યુરી
  • ૧/૨ વાટકીદહીં
  • ૧ વાટકીડુંગળી પ્યુરી
  • મીઠું સ્વાદ મુજબ
  • ૧ ચમચીધાણજીરૂ પાઉડર
  • ૨ ચમચીલલમરચું પાઉડર
  • ૧/૪ ચમચીહળદર
  • ૧/૪ ચમચીહિંગ
  • ૧ ચમચીજીરૂ
  • ૪ ચમચીઘી
  • ૧/૨ ચમચીગરમ મસાલો
  • ૧ચમચી ચણા નો લોટ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    ગઠ્ઠા બનવા ની રીત

  2. 2

    સૌ થી પહેલા ધાણા જીરૂ વરિયાળી અને પેપ્રીકા ને ધીમા તાપે ને મિનિટ સેકી લો. ઠંડુ પડે એટલે અધકચરું વાટી લો. ચણા ના લોટ માં આ મિશ્રણ મિક્ષ કરી તેમાં મીઠું મોવણ હળદર મિક્ષ કરી બીલકુલ ઓછા પાણી થી કઠણ લોટ બાંધો આ ખાસ ધ્યાન રાખવાનું છે

    બેસન ગટ્ટા (Besan Gatta recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    બેસન ગટ્ટા (Besan Gatta recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    બેસન ગટ્ટા (Besan Gatta recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    લોટ ને ૧૦ મિનિટ રેસ્ટ આપી તેના લુઆ બનાવી નાના અને પતરા વાટા બનાવી દો પાણી નું આધન મૂકો બરાબર ઉકળે એટલે તેમાં ૧ ચમચી તેલ નાખી બધા વાટા તેમાં ચડવા મૂકી દો વાટા ચડી જશે એટલે વાટા પાણી માં ઉપર આવી જશે અને તેના ઉપર નાની નાની પરપોટી દેખાશે

    બેસન ગટ્ટા (Besan Gatta recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    બેસન ગટ્ટા (Besan Gatta recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    બેસન ગટ્ટા (Besan Gatta recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે વાટા ને પાણી માંથી કાઢી લો અને તે પાણી રહેવાદો તેનો ઉપયોગ ગ્રેવી માં કરીશું. વાટા ઠંડા થયા પછી તેના નાના ટુકડા કરી લો

  5. 5

    ગ્રેવી માટે
    એક પેન માં ઘી જીરૂ અને હીંગ નો વઘાર કરી ડુંગળી સાંતળી લો તેનો કલર બદલાય અને ઘી પાછું આવે ત્યાં સુધી સાંતળો તેમાં આદુ લસણ ની પેસ્ટ અને લીલા મરચા ની કતરણ નાખી ચડવા દો તેમાં ૧ ચમચી ચણા નો લોટ નાખી તેને હલાય હલાય કરો તેમાં ટામેટા ની પ્યુરી આપો ટેનેબ૨ થી ૫ મિતિત ચડવા દો

    બેસન ગટ્ટા (Besan Gatta recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    બેસન ગટ્ટા (Besan Gatta recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    બેસન ગટ્ટા (Besan Gatta recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    બીજી બાજુ દહીં માં હળદર મરચું ધાણાજીરું ગરમ મસાલો નાખી મિક્ષ કરી ગ્રેવી માં ઉમેરી હલાય હલય કરો જેથી દહીં ગતિ ના જાય અને ગ્રેવી સ્મુથ બનશે પછી તેમાં ગઠ્ઠા અને તેનું વધેલું પાણી ઉમેરી દો આવે તેના ઉપર ઢાંકી ને ૧૦ મિનિટ રહેવા દો બસ બેસન ગઠ્ઠા શાક તૈયાર તેના ઉપર લીલા ધાણા નાખી સર્વ કરો

    બેસન ગટ્ટા (Besan Gatta recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    બેસન ગટ્ટા (Besan Gatta recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    બેસન ગટ્ટા (Besan Gatta recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

jignasha JaiminBhai Shah
jignasha JaiminBhai Shah @cook_27651777
પર June 03, 2021 15:56

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

બેસન ગટ્ટા Besan Gatta

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ગાઠીયા (Gathiya Recipe in Gujarati)
  2. મેથી મકાઈ ઢોકળા (Methi Corn Dhokla recipe in Gujarati)
  3. આચાર મસાલો (pickle masala Recipe in Gujarati)
  4. જીની રોલ (jini Roll Recipe in Gujarati)
  5. આચારી વેજ પનીર દમ બિરયાની (Aachari Veg Paneer Dum Biryani)
  1. ગુંદાનું અથાણું (gunda athanu recipe in Gujarati)
  2. ચણામેથી નુ અથાણુ (Chana Methi Athanu Recipe in Gujarati)
  3. રવા ઉત્તપમ (Rava Uttapam recipe in Gujarati)
  4. મેંગો વોલનટ શીરા (mango walnut sheera recipe in gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15097096
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close