ગુંદાનું અથાણું (gunda athanu recipe in Gujarati)

Vibha Mahendra Champaneri
Vibha Mahendra Champaneri @cook_25058245
Ahmedabad

અથાણાં અલગ અલગ પ્રકારના બનાવાય છે. એમાંય ગુંદાનું અથાણું હોય તો પૂછવું જ શું? ગુંદાનું અથાણુંખૂબ જ ટેસ્ટી લાગે છે.
#EB

ગુંદાનું અથાણું (gunda athanu recipe in Gujarati)

અથાણાં અલગ અલગ પ્રકારના બનાવાય છે. એમાંય ગુંદાનું અથાણું હોય તો પૂછવું જ શું? ગુંદાનું અથાણુંખૂબ જ ટેસ્ટી લાગે છે.
#EB

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25-30 મિનિટ
  1. 250 ગ્રામગુંદા
  2. લગભગ 100 -150 જેટલી કાચી કેરી
  3. 300-350 ગ્રામજેટલો અચાર મસાલો
  4. 250-300 ગ્રામજેટલું સરસિયાનું તેલ

રાંધવાની સૂચનાઓ

25-30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ કાચી કેરી ને છોલીને છીણી લો.એમાં થોડો અચાર મસાલો ભેળવો.

  2. 2

    હવે ગુંદામાં થી ઠળિયા કાઢી લો. હવે એ તૈયાર કરેલો કેરીવાળો અચાર મસાલો ગુંદામાં ભરો.બીજો થોડો મસાલો ઉપર થી ભભરાવો.હવે એ ગુંદાને એક રાત ઢાંકી ને રહેવા દો.

  3. 3

    બીજે દિવસે આ ભરેલા ગુંદાને કાચની બરણીમાં ભરી લો.

  4. 4

    હવે સરસિયાના તેલને ગરમ કરો.તેલમાંથી ધૂમાડા નીકળે એટલે ઉતારી લેવું. તેલ એકદમ ઠંડું પડે પછી જ બરણીમાં ભરેલા ગુંદા ઉપર રેડવું. ગુંદા ડૂબી જાય એટલું તેલ રાખવું.

  5. 5

    આ બરણીને ફ્રીજમાં રાખશો તો આખું વર્ષ અથાણાંનો રંગ એકદમ લાલ ચટ્ટક રહેશે તેમજ ગુંદા પોચા નહીં પડે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vibha Mahendra Champaneri
પર
Ahmedabad

Similar Recipes