લેમન કોરીએન્ડર સુપ (Lemon Coriander Soup Recipe In Gujarati)

Kajal Ankur Dholakia @kajaldholakia
એકદમ પ્રોટીન થી ભરપુર . સ્વાદિસ્ટ અને બાળકો તેમજ વડીલો ,youngsters બધાને ભાવે એવું .
લેમન કોરીએન્ડર સુપ (Lemon Coriander Soup Recipe In Gujarati)
એકદમ પ્રોટીન થી ભરપુર . સ્વાદિસ્ટ અને બાળકો તેમજ વડીલો ,youngsters બધાને ભાવે એવું .
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક પેન મા ૨ નાની ચમચી તેલ લોત્યારબાદ તેમાં લસણ, મરચા, ડૂંગળી,ગાજર બધુજ ઉમેરો. શાક
પાકી ગયા બાદ તેમાં vegetable સ્ટોક ઉમેરો - 2
હવે તેમા મીઠું સ્વાદાનુસાર તેમજ કોર્ન ફ્લોર થોડો ઉમેરો પાણી માં પલાળેલી... સૌથી છેલ્લે તેમા
લેમન જ્યુસ ઉમેરો And dhanabhaji ઉમેરો ઉકાળ્યા બાદ તૈયાર છે ગરમાગરમ લેમન કોરીન્ડર soup
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15098570

ટિપ્પણીઓ