અચારી ગાર્લિક પરાઠા (Achari Garlic Paratha Recipe In Gujarati)

અચાર મસાલો આપણા ગુજ્જુ પરીવાર ના કિચનમાં જરૂર થી જોવા મળશે... તેનું આગવું મહત્વ છે.
▪️ અચાર મસાલા નો ઉપયોગ આપણે અથાણાં થી લઈને સબ્જી , પરાઠા, ખીચું ,દાળ જેવી દરેક વસ્તુ માં કરતાં હોઈએ છીએ..
▪️ઇન્ડિયન ફૂડ તેના મસાલા અને સ્વાદ ને લીધે દુનિયા ના દરેક ખૂણામાં તેની બોલબાલા છે. ઇન્ડિયન ડિશ તેનાં મેઇન કોર્સ સિવાય સાઇડ ડિશમાં વિવિધ પ્રકારના અથાણાં,છાશ,પાપડ,સલાડ, ચટણી વગેરે નો સમાવેશ કરવા થી સ્પેશિયલ બને છે.
▪️અચાર મસાલા અલગ અલગ રીતે બનતા હોય છે. ટ્રેડિશનલ અચાર મસાલો બનાવવા માટે રાઇ ના કુરીયા, મેથી ના કુરીયા, હીંગ, હળદર, લાલ કાશ્મીરી મરચું પાઉડર, સીંગતેલ કે મસ્ટર્ડ ઓઇલ , મીઠું નો ઉપયોગ કરવામાં આવે છે.
▪️અચાર મસાલા ને એક વખત બનાવી ને એરટાઇટ કન્ટેનર માં આખા વર્ષ માટે સ્ટોર કરી શકાય છે.અચાર મસાલા થી બનતા અથાણાં નું લીસ્ટ અહીં હું લખવા જઈશ તો ઓછું પડશે...
▪️મુખ્યત્વે અથાણાં ની વાત હોય એટલે કેરી,ગુંદા, કેરડા , લીંબુ ના અથાણાં નો ઉલ્લેખ જરૂર થી કરવામાં આવે છે.ઘરે બનતા અથાણાં માં કેરી અને ગુંદા નું અથાણું ઉનાળામાં બનાવવા આવે છે.આપણા ગુજરાતી અથાણાં વિદેશમાં પણ ખૂબ જ પ્રચલિત છે...
🔸અહીં મેં અચાર મસાલા નો ઉપયોગ કરીને અચારી ગાર્લિક પરાઠા બનાવ્યાં છે.આપ સૌને જરૂર થી પંસદ આવશે 😇

રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ઘંઉ ના લોટમાં તેલ, અજમો, કસૂરી મેથી, મીઠું સ્વાદાનુસાર ઉમેરી ને મિક્સ કરી ને ગરમ દૂધ થી મિડિયમ સોફ્ટ લોટ બાંધી લેવો.
- 2
ત્યારબાદ તે લોટ માંથી રોટલી વણી લો.તેના પર ગળ્યા અથાણાં નો મસાલો સ્પ્રેડ કરીને આગળ-પાછળ ફોલ્ડ કરીને પટ્ટી બનાવી ને તેનો રોલ કરી લો.
- 3
તેના પર ક્રશ ગાર્લિક, તલ ઉમેરી મિડિયમ થીક પરોઠો વણી લો અને તવી પર તેને બન્ને સાઈડ તેલ સ્પ્રેડ કરીને શેકી લો.
- 4
તૈયાર છે ચટપટા અચારી ગાર્લિક પરોઠા.
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (16)