મેંગો મુરબ્બો (Mango Murabba Recipe In Gujarati)

Nidhi Jay Vinda
Nidhi Jay Vinda @nidhi_cookwellchef
Jamnagar

મેંગો મુરબ્બો (Mango Murabba Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2 કપમોટી ચોરસ સમારેલી કાચી કેરી
  2. 2 કપખાંડ
  3. ઈલાયચી તજ લવિંગ
  4. થોડુંકડ્રાયફ્રુટ જો એડ કરવું હોય તો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક વાસણમાં પાણી અને કેરીના પીસ ઉકાળી લો

  2. 2

    કેરી ચડી જાય એટલે બીજા પેનમાં ખાંડ તેમાં 1/2 કપ જેટલું પાણી એડ કરી ઉકળવા દો

  3. 3

    ખાંડ સીરપ ઉકળવા માંડે એટલે તેમાં મેંગો ના પીસ એડ કરી દો ત્યારબાદ ઘાટી ચાસણી થાય ત્યાં સુધી કૂક કરો

  4. 4

    ત્યારબાદ ગેસ બંધ કરી અંદર ઈલાયચી તજ લવિંગ એડ કરી ઠંડુ કરી બરણીમાં ભરી સ્ટોર કરો

  5. 5

    તું તૈયાર છે મેંગો નું ખાટું મીઠું pickle એટલે કે મેંગો મુરબ્બા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nidhi Jay Vinda
Nidhi Jay Vinda @nidhi_cookwellchef
પર
Jamnagar
i just love cooking.... when I cook food i feel very happy...
વધુ વાંચો

Similar Recipes