સોજી નો શીરો (Sooji Sheera Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ગેસ ઓન કરી એક કડાઈ મા ઘી લઈ તેમાં સોજી એડ કરી ચમચા થી બ્રાઉન રંગની થાય ત્યાં સુધી ધીમા તાપે સેકીસુ.
- 2
સોજી બ્રાઉન કલરની થઈ ગઈ છે તો હવે તેમા મલાઈ વાળું દૂધ જરૂર મુજબ પાણી ખાંડ બધાજ ડ્રાય ફ્રુટસ ઇલાયચી પાઉડર એડ કરી સોજી રંધાઈ ને ગડી જાય ત્યાં સુધી ચમચા થી તેમા ગાઠા ન થાય ત્યાં સુધી હલાવીશુ.
- 3
તો તૈયાર છે સોજી નો ગરમ ગરમ શીરો જે મે અહી મિક્સ ડ્રાય ફ્રુટસ થી સજાવીને ડિશ મા સર્વ કર્યો છે આ રેસિપી મે મારી મધર પાસે થી શીખી છે
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15133685





ટિપ્પણીઓ