મેંગો કુલ્ફી (Mango Kulfi Recipe In Gujarati)

jigna shah @jigna_2701
મેંગો કુલ્ફી (Mango Kulfi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ દૂધ ગરમ કરવા મૂકી ઉભરો આવે પછી મીડીયમ તાપે દૂધ 1/2 થાય ત્યાં સુધી ઉકાળો તેને હલાવતા રહેવું.
- 2
- 3
હવે તેમાં ક્રીમ ને કંડેસ્ડ મિલ્ક ને ક્રીમ એડ કરવું પછી એક બાઉલ માં મિલ્ક પાઉડર ને કોર્ન ફ્લોર લઇ તેમાં 1ચમચી પાણી નાખી મિક્સ કરી સ્લરી બનાવી તે દૂધ માં નાખી હલાવી મિક્ષ કરવું તેને 10એક મિનિટ ઉકાળવું હવે દૂધ ને રૂમ ટેમ્પરેચર આવે પછી તેમાં કેરી નો પલ્પ નાખી બરાબર મિક્ષ કરી તેને કુલ્ફી ના બીબા માં નાખી ફ્રિઝર માં 7/8કલાક માટે મૂકવું
- 4
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મેંગો કુલ્ફી (Mango Kulfi Recipe In Gujarati)
આઈસક્રીમ અથવા કુલ્ફી એ લોકપ્રિય ડિઝર્ટ નો પ્રકાર છે. આપણે અલગ-અલગ પ્રકારના આઇસક્રીમ અથવા કુલ્ફી ફ્રૂટ પલ્પ અને ડ્રાયફ્રૂટ નો ઉપયોગ કરીને બનાવી શકીએ. મેંગો કુલ્ફી એ ખૂબ જ સ્વાદિષ્ટ ડિઝર્ટ છે જે ઉનાળાની ઋતુ દરમિયાન બનાવી શકાય.#cookpadindia#cookpad_gu spicequeen -
મેંગો મલાઈ કુલ્ફી (Mango Malai Kulfi Recipe in Gujarati 🥭)
#Asahikaseiindia#NooilRecipes#cookpad_guj આઈસક્રીમ અથવા કુલ્ફી એ લોકપ્રિય ડિઝર્ટ નો પ્રકાર છે. આપણે અલગ-અલગ પ્રકારના આઇસક્રીમ અથવા કુલ્ફી ફ્રૂટ પલ્પ અને ડ્રાયફ્રૂટ નો ઉપયોગ કરીને બનાવી શકીએ. મેંગો કુલ્ફી એ ખૂબ જ સ્વાદિષ્ટ ડિઝર્ટ છે જે ઉનાળાની ઋતુ દરમિયાન બનાવી શકાય છે. Daxa Parmar -
મેંગો બદામ કુલ્ફી (Mango Almond Kulfi Recipe In Gujarati)
#AsahiKaseiIndia#Cookpadindia#Cookpadgujratiઉનાળા ની ગરમી માં ઠંડુ ઠંડુ આઈસ્ક્રીમ કે કુલ્ફી મળી જાય તો મઝા પડી જાય.મે અહી મેંગો બદામ કુલ્ફી બનાવી છે મોટા ભાગે આપણે માવો નાખી ને બનાવી એ મે અહી માવા ની જગ્યા એ બદામ નો ભૂકો (પાઉડર) કરી ને નાખ્યો છે એટલે થોડો Healthy ટચ આપ્યો છે. Bansi Chotaliya Chavda -
-
-
મેંગો કુલ્ફી (Mango Kulfi Recipe In Gujarati)
#KR@cook_26378136Kajal mankad gandhi inspired me for this recipe. Dr. Pushpa Dixit -
મેંગો મસ્તાની (Mango Mastani recipe in Gujarati Jain)
#SRJ#mango#Mango_mastani#cool#summer#CookpadIndia#CookpadGujrati Shweta Shah -
-
-
મેંગો કુલ્ફી (Mango Kulfi Recipe In Gujarati)
આ રેસિપી મેં અવની દીપેન સુબા ને રેસીપી ફોલો કરી થોડા ફેરફાર કરી બનાવી છે થેન્ક્યુ રેસીપી શેર કરવા બદલ Rita Gajjar -
મેંગો કસ્ટર્ટ કુલ્ફી (Mango Custard Kulfi Recipe In Gujarati)
#RC1#cookpadindia#cookpadgujaratiઉનાળાની કાળઝાળ ગરમીમાં ઠંડા પીણા, આઈસક્રીમ કે કુલ્ફી ખાવાની મજા પડે છે. તેમા પણ જો આઈસક્રીમ કે કુલ્ફી ઘરે જ બનાવી હોય તો તેની શુદ્ધતા માટે પણ કોઈ સંદેહ રહેતો નથી. તો આજે તમારી સાથે શેયર કરું છું બહુ જ ઓછી સામગ્રી થી ઘરે જ બનાવી શકાય એવી મેંગો કસ્ટર્ડ કુલ્ફી.. તમે પણ ચોક્કસ બનાવજો.. Jigna Vaghela -
-
મેંગો આઈસ્ક્રીમ (Mango Icecream Recipe In Gujarati)
#APR@Nidhi1989 inspired me for this recipe 🥭🍨 Dr. Pushpa Dixit -
-
-
-
માવા મલાઈ કુલ્ફી (Mava Malai Kulfi Recipe In Gujarati)
#summerspecial#dessert#cookpad#cookpadgujrati#cookpadindia Mitixa Modi -
મેંગો પૂડીંગ(Mango pudding recipe in Gujarati)
#કૈરીમેંગો પૂડિંગ એ ડેસર્ત માં કેરી નો રસ અને મલાઈ એ મુખ્ય ઘટક છે. કેરી ની સીઝન માં આપને કેરી નો ઉપયોગ કરીને અલગ અલગ વાનગી બનાવીએ છીએ. અહીં મે જીલેતીન વગર પુડિંગ બનાવ્યુ છે. Bijal Thaker -
-
સ્ટફ મેંગો કુલ્ફી (Stuffed Mango Kulfi Recipe In Gujarati)
#Fam#stuffedmangokulfi#kulfi#mango#icecream#cookpadindia#cookpadgujarati#summertreat Mamta Pandya -
-
મેંગો સ્ટફ્ડ કુલ્ફી(Mango Stuffed Kulfi Recipe In Gujarati)
કેરી આવે એટલે નવી નવી ડીશીષ બનાવાનું મન થાય એટલે ગરમી મા કેન્ડી મા વેરાયટી માટે આ એક બેસ્ટ રેસીપી છે. Avani Suba -
મેંગો જેલી(mango jelly recipe in Gujarati)
મારી દિકરી ની મનપસંદ જેલી તેની ફરમાઈશ થઈ ને મેં બનાવી.કઈક નવું જેલી તો ભાવે અને તેમાં કેરી સાથે થોડો મારો વ્હાલ પણ ઉમેર્યા. Lekha Vayeda -
-
-
-
મેંગો આઈસક્રીમ (Mango Ice cream Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#APR@Nidhiji1989 inspired me for this recipe Amita Soni -
મેંગો ફિરનિ (Mango Phirni Recipe in Gujarati)
#Fam#Cookpadindia#Cookpadgujrati#AsahikesaiIndiaઅત્યારે કેરી ની ફુલ સીઝન ચાલી રહી છે અને અમારા ઘર માં આ મેંગો ફિરની બધા ને બહુ જ ભાવે. Bansi Chotaliya Chavda -
મેંગો આઈસ્ક્રીમ (Mango Icecream Recipe In Gujarati)
મે આ આઈસ્ક્રીમ @Nidhi1989 ની રેસિપી મુજબ બનાવેલ છે જે ખૂબ જ સરસ બન્યો છે. Zoom વર્કશોપ અંતર્ગત ખૂબ જ સરસ માહિતી આપી અને કોઈ પણ કેમિકલ નો ઉપયોગ કર્યા વગર જ રેસિપી શેર કરેલ.#APR Ishita Rindani Mankad
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14205364
ટિપ્પણીઓ