હૈદરાબાદી મિર્ચી સાલન (Hyderabadi Mirchi Salan Recipe In Gujarati)

Ami Sheth Patel @AmiShethPatel
#Fam
મરી ફેમિલી ની મિર્ચી સાલણ રેસીપી બતાવી છે,મિર્ચી સાલણ વગર હૈદરાબાડી બિરયાની અધૂરી છે. મેં અહીં ક્વિક સાલણ રેસિપી બતાવી છે.
હૈદરાબાદી મિર્ચી સાલન (Hyderabadi Mirchi Salan Recipe In Gujarati)
#Fam
મરી ફેમિલી ની મિર્ચી સાલણ રેસીપી બતાવી છે,મિર્ચી સાલણ વગર હૈદરાબાડી બિરયાની અધૂરી છે. મેં અહીં ક્વિક સાલણ રેસિપી બતાવી છે.
રાંધવાની સૂચનાઓ
- 1
મિક્સર મા કૌપરા પાઉડર, શીંગ, તલ ક્રશ કરો.
કાદશી મા મરચા મા કટ કરી ફ્રાય કરો.પછી બાઉલ મા લઇ તેલ મા રાઈ, હિંગ, વરિયાળી, કાલોનજી, શાહ જીરા, મેથી દાણા, મરચું,આદુ મરચા લસણ પેસ્ટ,હળદર,ધાણાજીરું,મીઠુ,અમચુર નાખી પછી કૌપરા, શીંગ, તલ પેસ્ટ ઉમેરવી સૌતે કરી 1 કપ પાણી ઉમેરી 5 મિનિટ ઉકારી ફ્રાય મરચા નાખી 2 મિનિટ મિક્સર કરો. ગરમ સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
હૈદરાબાદી મિર્ચીકા સાલન(Hyderabadi mirchi salan recipe in Gujarati)
#GA4#week13#હૈદરાબાદી#ચીલી Arpita Kushal Thakkar -
મિર્ચી સાલન (Mirchi Salan Recipe in Gujarati)
#GA4#WEEK13#HYDERABADI#CHILLI#COOKPADGUJRATI#COOKPADINDIA હૈદરાબાદી મિર્ચી સાલન એ મરચાં અને ગ્રેવી ના મિશ્રણ થી બનતી વાનગી છે, જે ભાત જોડે સર્વ કરવામાં આવે છે. આ એક હૈદરાબાદની ખૂબ જ પ્રખ્યાત વાનગી છે, જેમાં આમલીનો રસ ઉમેરવાથી એક વિશિષ્ટ સ્વાદ આવે છે.અને મારી ફેવરિટ ડીશ છે. Shweta Shah -
-
હૈદરાબાદી સાલન(Hyderabadi salan recipe in Gujarati)
#GA4#Week13#હૈદરાબાદી સાલનઆ એક ગ્રેવિવાલું શાક છે જે બિરિયાની રોટલી કે પરાઠા સાથે ખાઈ શકાય છે Jyotika Joshi -
હરિયાળી પોહા (Hariyali Poha Recipe In Gujarati)
#RC4એક હેલ્થી હરિયાળી પોહા ની રેસીપી બતાઉં છું જે ક્વિક અને ટેસ્ટી બને છે Ami Sheth Patel -
પ્રોટીન ખીચડી (Protein Khichdi Recipe In Gujarati)
ખીચડી એ કમ્ફર્ટ ફૂડ છેમેં અહીં હાઈ પ્રોટીન ખીચડી ની રેસીપી બતાવી છે જે મારાં ઘરે હું બનવું છું Ami Sheth Patel -
હૈદરાબાદી મિર્ચી કા સાલન (Hyderabadi Mirchi ka Salan Recipe In Gujarati)
મિર્ચી કા સાલન ટ્રેડિશનલ હૈદરાબાદી ડીશ છે જે લગ્ન પ્રસંગે કે બીજા મહત્વના પ્રસંગોએ બનાવવામાં આવે છે. આ ડીશ બનાવવા માટે શીંગદાણા, તલ, કોપરા અને બીજા મસાલા ઉમેરીને ગ્રેવી બનાવવામાં આવે છે જેમાં મોટા મોળા મરચાં ઉમેરવામાં આવે છે. આજ રીતે ટામેટા અને રીંગણ વાપરીને પણ સાલન બનાવી શકાય.મિર્ચી કા સાલન હૈદરાબાદી બિરયાની સાથે પીરસવામાં આવે છે પરંતુ રોટલી, પરાઠા કે રાઈસ સાથે પણ ખૂબજ સ્વાદિષ્ટ લાગે છે.#AM3#cookpadindia#cookpad_gu spicequeen -
ક્વિક લસણીયા લાઈવ ઢોકળા (Quick Lasaniya Live Dhokla Recipe In Gujarati)
#SF#RB1ઢોકળા પ્રિય બધા ગુજરાતી ને મેં અહીં ક્વિક ઢોકળા ની રેસિપી બતાવી છે Ami Sheth Patel -
હૈદરાબાદી મરચાનું સાલન(Hyderabadi mirchi salan recipe in Gujarati)
#GA4#Week13#Hydrabadi#mirchi Jyoti Prashant -
ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)
#FFC1દાળ ભાત વગર ગુજરાતી થાળી અધૂરી ગણાય.અને પણ કહેવાય કે જેની દાળ બગડે એનો દા"ડો બગડે એવું ના થાય એ માટે જુવો મરી રેસીપી... Daxita Shah -
મિર્ચીકા સાલન ()(mirchika salan recipe in Gujarati)
#GA4#WEEK13#HYDERABADI#GREEN CHILIES મિર્ચીકા સાલન એક પ્રખ્યાત કરી છે અને હૈદરાબાદ અને તેલનગાના,કાશ્મીરમાં ખુબ જ જાણીતી ડીશ છેબધા જ મસાલા પીસાઈને ,એકરસ થઈને એક અદભુત સ્વાદ આપે છે ,સાલન ઉર્દુ શબ્દ છે ,,તેનો અર્થ કરી કે રસો કે કઢી એવો થાય છે ,,મિર્ચકા સલાન મોટેભાગે બિરયાની સાથે જ ખવાય છે ,,પરંતુ તે પરાઠા,પૂરી ,રોટી કે બ્રેડ સાથે પણ ખુબ સરસલાગે છે ,આ તીખી ધમધમાટ ગ્રેવી તમને એક અનોખો સ્વાદ આપે છે સાથે સાથે દહીં કે આમલીની ખટાશ સ્વાદનો એક અલગ પંચ આપે છે, આમાં વપરાતા મરચાં તદ્દન મોળા હોય છે ,,એટલે ગ્રેવીસાથે સ્વાદ સરભર થઇ જાય છે ,આ માત્ર એક તીખી સ્વાદિષ્ટ ડીશ જ નથી પરંતુ તેમાં વપરાતાદરેક ખાદ્યપદાર્થ ખુબ જ હેલ્થી છે ,શરીરને જોઈતા મોટાભાગના વિટામિન ,મિનરલ્સ આમાંથીમળી રહે છે ,સૂકોમેવો તેના સ્વાદને શાહી બનાવવાની સાથે એક જીભને યાદ રહી જાય તેવો ચટાકેદાર સ્વાદ આપે છે ,ચટાકેદાર ,સ્વાદના શોખીનો માટે આ ડીશ જરૂર ટ્રાય કરવા જેવી છે ,કેમ કેઆ ડીશ હવે અમુક રાજ્યની જ ફેમસ ડીશ ના રહેતા પુરા વિશ્વમાં પ્રસિદ્ધ થઇ રહી છે ,કેમ કે cookpad ના માધ્યમથી લોકો અલગ અલગ રેસીપી જોવે છે ,જાણે છે અને બનાવે પણ છે ,ખુબ ખુબ આભાર cookpad ,,કેમ કે એક સામાન્ય ગૃહિણીને cookpad થકી શાહી વાનગીઓબનાવવાનો મોકો મળે છે ,,અને સ્વાદના માધ્યમથી પુરા કુટુંબને નવાબીકાળની સફર કરાવે છે , Juliben Dave -
દમ આલુ (Dum Aloo Recipe In Gujarati)
#Fam#cookpadindia#cookpadgujarati દમ આલુ એ એવી રેસિપી છે જેનું નામ સાંભળી ને જ મારા ફેમિલી માં બધા નાં મોં માં પાણી આવી જાય! Payal Bhatt -
પરવળ સાલન હૈદરાબાદી સ્ટાઈલ (Parval Salan Hyderabadi Style Recipe In Gujarati)
#KS7પરવળ સાલન (પોટલ કોરમા)આપડે રેગ્યુલર પરવળ નો શાક ખાઈએ છે.એટલે મે આ નવી રીત નો શાક ટ્રાય કર્યુ છે.આ એક Hyderabadi વાનગી છે.સ્વાદ મા ખૂબ સ્વાદિષ્ટ લાગે છે. Deepa Patel -
સુરતી ટીંટોરા નું શાક (Surti Tindora Shak Recipe In Gujarati)
#EBલીલા સુરતી ટીંડોરા નું શાક રસ રોટલી સાથે સરસ લાગે છે ઉનાળા માએક વાર બનાવશો તો બધા ફેમિલી મેમ્બર્સ ફરી ફરમાઈશ કરશે. Ami Sheth Patel -
ટીંડોરા નું સાલન (Tindora Salan Recipe In Gujarati)
#EB#week1સાલન ગણા બધા શાકભાજી ના બને છે છે મરચાં, ડુંગળી, રીંગણ અનેક પ્રકાર ના. મેં આજે ટીંડોરા નું સાલન બનાવી જોયું. રોજ ટીંડોરા ના રૂટિન શાક થી કંઈક અલગ કરવું હોય તો આ તમે ચોક્કસ થી ભાવશે. હૈદરાબાદ માં અને નોર્થ ઇન્ડિયા માં સાલન વધારે બનતા હોય છે. Noopur Alok Vaishnav -
-
હૈદરાબાદી વેજ બિરયાની(Hyderabadi veg biryani recipe in Gujarati)
#GA4#WEEK13#હૈદરાબાદીવાનગીઓ હૈદરાબાદી વાનગી ની વાત કરીએ તો હૈદરાબાદ ની બિરયાની બોવ પ્રખ્યાત છે મસાલેદાર અને સ્વાદ સુગંધથી ભરપુર હોય છે,તો ચાલો આપણે પણ એવી બિરયાની બનાવિયે Kiran Patelia -
દૂધી મોરૈયા ખીચડી કૂકર મા (Dudhi Moraiya Khichdi In Cooker Khichdi Recipe In Gujarati)
એકાદશી મા મારી નાની દૂધી મોરૈયા ની ખીચડી બનાવતા જેની રેસીપી મેં બતાવી છે Ami Sheth Patel -
-
ઇન્સ્ટન્ટ આચાર મસાલા (Instant Achar Masala Recipe In Gujarati)
#EB#Week4ફ્રેન્ડસ, આજે મેં રેગ્યુલર કરતાં કંઈક અલગ ઇન્સ્ટન્ટ આચાર મસાલા ની રેસીપી શેર કરી છે. રેસીપી વિડિયો તમે YouTube પર મારી ચેનલ "Dev Cuisine " સર્ચ કરી ને જોઈ શકશો. અત્યારે મેં અહીં આચાર મસાલા ની રેસીપી શેર કરી છે જે નીચે મુજબ છે. asharamparia -
સ્ટફ મિર્ચી વડા
#ભરેલી#પોસ્ટ 2#મિર્ચી વડા મધ્ય પ્રદેશ નું એક વખાણવા લાયક સ્ટ્રીટ ફૂડ છે. Dipika Bhalla -
ઢોકળી બટાકા નુ શાક/ ગળ્યા થેપલા (Dhokli Bataka Shak / Sweet Thepla Recipe In Gujarati)
#Fam (ફેમિલી સિક્રેટ રેસીપી કોન્ટેસ્ટ) આ રેસીપી મારા ફેમિલી ની ફેવરીટ રેસીપી છે.ઢોકળી બટાકા નુ શાક/ગળ્યા થેપલા(ખમણ કાકડી) Trupti mankad -
જોધપુરી મિર્ચી વડા (Mirchi Vada Recipe In Gujarati)
#સુપરશેફ૩#વિક૩#મોનસુન#માઇઇબુકજોધપુર ની દરેક ગલી ઓ માં તમને આ ત્યાંના પ્રખ્યાત stuff મિર્ચી વડા જોવા મળશે. એનો એક મસાલો બનાવીને એમાં નાખવામાં આવે છે જેને લીધે એનો ટેસ્ટ superb લાગે છે. એને માટે ના મરચાં પણ સ્પેશિયલ હોય છે જેની સ્કીન પતલી અને પહોળા મોટા હોય છે..એ તીખાં નથી હોતા. પણ વરસતાં વરસાદમાં ચા કે કોફી સાથે આ વડા ખાવાની મજા જ કંઇક વિશેષ છે. Kunti Naik -
ધાબા સ્ટાઇલ કાજુ મસાલા (Dhaba Style Kaju Masala Recipe In Gujarati)
#EBધાબા સ્ટાઇલ કાજુ મસાલા, મારાં પરિવાર નું ફેવરિત સબઝી છે,જે જલ્દી બની જાય છે અને ટેસ્ટી લાગે છે પરાઠા સાથે. Ami Sheth Patel -
ભટુરા (Bhatura Recipe In Gujarati)
#EBફૂલેલા ભટુરા બધા ને પસંદ હોઈ છે છોલે કે પછી પંજાબી સબઝી સાથે, મેં અહીં શહેલી મારાં ઘર ની રીત બતાવી છે Ami Sheth Patel -
રાજસ્થાની વડી ગુવાર શાક (Vadi Guvar Shak recipe in Gujarati)
#EBમારાં ઘર માં ગુવાર વડી નું શાક બધા ને પ્રિય છે જેની રેસિપી મેં બતાવી છે. Ami Sheth Patel -
રાજસ્થાની મિર્ચી વડા (Rajasthani Mirchi Vada Recipe In Gujarati)
રાજસ્થાની લોકો તીખું ખાવાના શોખીન હોય છે અને તેમાં પણ મિર્ચી વડા મળી જાય તો કંઈક અલગ જ મજા હોય મિર્ચી વડા મારા હસબન્ડ ના ફેવરિટ છે આજે એમનું બર્થ ડે છે તો મેં તેમના માટે ખાસ મિર્ચી વડા બનાવ્યા#cookpadindia#cookpadgujrati#KRC Amita Soni -
કોર્ન પકોડા (Corn Pakoda Recipe in Gujarati)
મારી ફેમિલી મા વરસાદ આવે એટલે ભજીયા, પકોડા બનવા લાગે એમાં ની એક છે કોર્ન પકોડા જે ક્રિસ્પી અને ક્વિકલી બને છે Ami Sheth Patel -
હૈદરાબાદી બિરયાની (Hyderabadi Biryani Recipe In Gujarati)
નો onion નો garlic હૈદરાબાદી બિરયાની બનાવી છે જે ખૂબ જ સ્વાદિષ્ટ છે Nidhi Jay Vinda -
હૈદરાબાદી બિરયાની(Hyderabadi biryani recipe in Gujarati)
જ્યારે લાઇટ ડિનર લેવાનું મન થાય ત્યારે બિરયાની બેસ્ટ ઓપ્શન છે મેં પણ વેજ હૈદરાબાદી બિરયાની બનાવી.#GA4#Week13#હૈદરાબાદી વાનગી Rajni Sanghavi
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15133589
ટિપ્પણીઓ