કાઠિયાવાડી દહીં વાલ શાક(Kathiyawadi Dahi Val Shak Recipe In Gujarati)

કાઠિયાવાડી દહીં વાલ શાક(Kathiyawadi Dahi Val Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
વાલ ને પાણી થી ધોઈ આઠ થી દસ કલાક પાણી મા પલાળી રાખો. કુકરમાં જરુર મુજબ પાણી ઉમેરી સાથે એક નાની ચમચી મીઠું નાખી વાલ ઉમેરી ચાર સીટી વગાડી લ્યો.
- 2
એ દરમિયાન મિકસર જાર મા ડુંગળી,લસણ,આદુ-મરચા નાખી પેસ્ટ ત્યાર કરી લેવી.
- 3
એક કડાઈ મા તેલ ગરમ કરી તેમાં રાઈ-જીરુ,અજમો,તલવરિયાળી,સૂકુ લાલ મરચું, તમાલપત્ર લીમડાના પાન,નાખી વઘાર કરી તેમા હિગ,હળદર નાખી ઉપર ત્યાર કરેલ પેસ્ટ નાખી બરોબર હલાવવું પછી તેમા લાલ મરચું પાઉડર,ધાણા-જરુ,ગરમ મસાલો નાખી બરોબર હલાવી તેમા બાફેલા વાલ ઉમેરી હલાવી બે મિનીટ ધીમાં તાપે ચડવા દો ઉપર મીઠું,ગોળ અને જરુર મુજબ પાણી ઉમેરી ઉકળવા દો દસ મિનિટ.
- 4
હવે વાલ એકદમ ઉકળી જાય.ધટ્ટ થાય એટલે ગેસ બંધ કરી ઉપર થી અહી નાખી બરોબર હલાવી બે મિનીટ રહેવા દો ઢાંકણ બંધ કરી ને.
- 5
બે મિનીટ પછી તેમા જરુર મુજબ કોથમીર નાખી હલાવો ઢાંકી દો. જમવા બેસતી વખતે ગરમાગરમ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વાલ નું શાક (Val Shak Recipe In Gujarati)
#EB#week5#વાલ નું શાક#cookpadindia#cookpadgujrati Tulsi Shaherawala -
-
-
-
-
-
-
વાલ નું શાક (val nu shak recipe in gujarati)
#EB#week5#cookpadindia#cookpadgujaratiવાલ એક કઠોળ છે જેમાં અનેક પ્રકારના પોષક તત્વો રહેલા છે પ્રોટીન થી ભરપૂર હોવાથી ખૂબ હેલ્થી છે... ગુજરાતી લોકો આ શાક લગ્ન કે વાસ્તુ જેવા શુભ પ્રસંગો માં મોટાભાગે જમણવાર માં બનાવતા હોય છે. Neeti Patel -
વાલ નું શાક (Val Shak Recipe In Gujarati)
#EB#week5#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
-
-
-
-
-
-
-
-
-
-
વાલ નુ શાક (Vaal Shak Recipe In Gujarati)
#EB#week5#Fam#cookpadindia#weekendreceipesખટ્ટામીઠા વાલનુ શાક Bindi Vora Majmudar -
-
વાલ શાક (Val Shak Recipe In Gujarati)
#EB#Week5#cookpadindia#cookpadgujarati#cookpad_gu#cookwithunnati Unnati Bhavsar -
-
વાલ નુ શાક (Val Shak Recipe In Gujarati)
#EBWeek 5આ શાક ખૂબ જ ટેસ્ટી બને છે અને એકદમ મસાલેદાર હોય છેવાલ નુ શાક (લગ્ન પ્રસંગમાં બનતું હોય એવું શાક) Kalpana Mavani -
-
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ