ફરાળી સાબુદાણાની ખીચડી (Farali Sabudana Khichdi Recipe In Gujarati)

Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕 @Jayshree_Bhatt
ફરાળી સાબુદાણાની ખીચડી (Farali Sabudana Khichdi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સાબુદાણાને ધોઈ લો. 1/2 વેઢો ઉપર પાણી રહે તેમ ર કલાક પલાળો. બે કલાક પછી દોશો તો પાણી સાબુદાણા પી ગયા હશે.ચમચી ફેરવી ચેક કરી લો.જો પાણી હોય તો નીતારી લો. (પલાળતી વખતે માપનું જ પાણી નાખવું)
- 2
હવે આ કોરા પડેલા સાબુદાણામા ૩ ચમચી તેલ નાખી બરાબર હલાવી લો. તેમાં સીંગદાણાનો ભુકો, તજ લવિંગ પાઉડર, ખાંડ, સમારેલા લીલા મરચાં અને મીઠું નાખો. બરાબર મીક્ષ કરી લો.આ રીતે સાબુદાણાની ખીચડી છુટ્ટી છુટ્ટી થશે.
- 3
વઘારનું તેલ મુકી વઘારની સામગ્રી નાખો.બાફેલા બટાકા સમારીને નાખો. સાબુદાણા નાખો. લીંબુનો રસ નાખો. બધુ બરાબર મીક્ષ કરી લો. લીંબુ ને ગળપણ બરાબર હશે તો ખીચડી સરસ લાગશે.
- 4
ખીચડી તૈયાર છે
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15160773











ટિપ્પણીઓ (15)