ડાયટ સ્પેશલ દાળ પક્વાન (Diet Special Dal Pakwan Recipe In Gujarati)

આજે હું ડાયટ સ્પેશિયલ બીજી રેસિપી લઈને આવીછું...મારી પહેલી રેસિપી ડાયટ સ્પેશિયલ ઢોકળા બધાને ખૂબ જ પસંદ આવી હતી તો આશા રાખું છું કે મારી આ રેસીપી પણ બધા ને પસંદ આવશે....

રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ દારૂ લઇ તેને બે ત્રણ વખત પાણીથી વોશ કરી પછી તેને ૩૦ મિનિટ માટે પલાળી અને પાંચ whistle કરી બાફી લો...
- 2
બફાઈ ગયા પછી તેને 5 મીનિટ માટે ઉકાળવા મૂકી દો ઉપાડતી વખતે તેમાં લીલા મરચાં ટામેટા.. હળદર મીઠું અને ગરમ મસાલો નાખી દો પછી ઉકળી જાય એટલે ઉતારી લો...
- 3
એક મોટો બહુ લઈ તેમાં નીચે ખાખરા ના કટકા કરી અને નાખો..
- 4
ઉપરથી દાળ રેડો... ઉપરથી લસણની ચટણી નાખો.. અને ઉપર ડુંગળી..સેવ.. અને કોથમીર નાખી ગાર્નિશ કરી સર્વ કરો
- 5
વિડિઓ જોવા માટે mari youbtube ચેનલ ની લિંક નીચે મુજબ છે..
https://youtu.be/NeGd4IK5nlU
Keywords
Similar Recipes
More Recipes
- મેક્સીકન એન્ડ મિન્ટ-ગાર્લિક ફ્રેન્ચ ફ્રાઈસ (Mexican & Mint French Fries recipe in Gujarati)
- કારેલા અને કાચા કેળા નું શાક જૈન (Bitter Gourd Banana Sabji Jain Recipe In Gujarati)
- તુરીયા પાત્રા નુ શાક (Turiya-Patra sabji recipe in Gujarati)
- શક્કરપારા (Shakkarpara Recipe In Gujarati)
- સ્પાઈસી ક્રીમી ફ્રેન્ચ ફ્રાઈસ (Spicy Creamy French Fries Recipe In Gujarati)

ટિપ્પણીઓ (5)