લસણિયા તુરીયા બટાકા શાક (Lasaniya Turiya Bataka Shak Recipe In Gujarati)

Heena Chandarana
Heena Chandarana @cook_27582933

#EB

લસણિયા તુરીયા બટાકા શાક (Lasaniya Turiya Bataka Shak Recipe In Gujarati)

#EB

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મીનીટ
2 લોકો
  1. 1 નંગતુરિયું
  2. 1 નંગબટાકુ
  3. 7-8કળી લસણ
  4. 1/2 સ્પૂનહળદર
  5. 1 સ્પૂનધાણા જીરું
  6. 2 સ્પૂનલાલ મરચું
  7. પાણી જરૂર મુજબ
  8. ચપટીહિંગ
  9. મીઠું જરૂર મુજબ
  10. 4 સ્પૂનતેલ

રાંધવાની સૂચનાઓ

10 મીનીટ
  1. 1

    સૌ પ્રથમ તુરિયું લો.તેને સમારો.પછી તેમાં બટાકુ સમારી લો.

  2. 2

    કુકર લો.તેલ લો.તેમાં સમારેલ લસણ નાખો.હિંગ નાખો.પછી સમારેલ શાક નાખો.મસાલા પછી થોડું પાણી નાખી 2 સિટી કરો.

  3. 3

    રેડી છે લસણયુ તુરિયા બટાકા નું શાક.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Heena Chandarana
Heena Chandarana @cook_27582933
પર

ટિપ્પણીઓ

Similar Recipes