વેજ ઉપમા (Veg Upma Recipe in Gujarati)

Bhavna C. Desai @bhavnacdesai
વેજ ઉપમા (Veg Upma Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ રવા ને શેકી લેવો મરચું ગાજર ઝીણા સમારી લેવાં
- 2
ત્યારબાદ કાજૂ ના ટુકડા સાંતળી લેવા પછી રાઈ જીરું મરચું લીમડા નો વઘાર કરી ચણા ની અને અડદ ની દાળ સાંતળવી પછી શીંગદાણા નાખી સાંતળવું
- 3
ત્યારબાદ તેમાં ગાજર વટાણા નાખી છાસ અને પાણી ઉમેરવું મીઠું અને ખાંડ નાખી ઉકળવા દેવું ઉકળે પછી તેમાં ધીમે ધીમે રવો નાખી હલાવતા જવું
- 4
બરાબર ઘટ્ટ થાય પછી સર્વ કરવું સર્વ કરતી વખતે તેમાં ઉપર સાંતળેલા કાજૂ અને ધાણાભાજી મુકવા
Keywords
Similar Recipes
More Recipes
- પિસ્તા કૂકીઝ (Pista Cookies Recipe In Gujarati)
- ડબલ ચોકલૅટ ચિપ્સ કૂકીસ (Double Chocolate Chips Cookies Recipe In Gujarati)
- સીઝલિંગ બ્રાઉની (Sizzling Brownie Recipe In Gujarati)
- દાલ પકવાન (Dal Pakwan Recipe in Gujarati)
- અમદાવાદ નાં ખાડિયા નાં રામ નાં ખમણ (Amdavad Khadia Famous Ram Khaman Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15166198














ટિપ્પણીઓ (5)