પાલક પનીર (Palak Paneer Recipe in Gujarati)

Pankti Baxi Desai
Pankti Baxi Desai @pankti1973

રવિવાર ના દિવસે અમારા ઘરે પનીર વાળું કંઈક બને એટલે આજે આ કર્યું.

પાલક પનીર (Palak Paneer Recipe in Gujarati)

1 કમેન્ટ કરેલ છે

રવિવાર ના દિવસે અમારા ઘરે પનીર વાળું કંઈક બને એટલે આજે આ કર્યું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનીટ
3 લોકો માટે
  1. 300 ગ્રામપનીર
  2. 1ઝુડી પાલક ની પેસ્ટ
  3. 2મોટી ડુંગળી
  4. 2મોટા ટામેટા
  5. 10જેટલી લસણ ની કળી
  6. સ્વાદ મુજબ મીઠું
  7. 1 ટી સ્પૂનહળદર
  8. 1 ટી સ્પૂનગરમ મસાલો
  9. ચપટીહિંગ
  10. 1 મોટી ચમચીમરચા પાઉડર
  11. 1 ટી સ્પૂનધાણા જીરા પાઉડર
  12. 2 ટી સ્પૂનમલાઈ તાજી
  13. 2 ટેબલ સ્પૂનતેલ સાન્તલ્વા માટે
  14. 1 ટી સ્પૂનપનીર સાન્તલ્વા માટે
  15. જરૂર મુજબ પાણી

રાંધવાની સૂચનાઓ

20 મિનીટ
  1. 1

    પેલા એક મિક્ષેર્ જાર માં મોટા કટકા ડુંગળી,લસણ અને ટામેટા ના કટકા ઉમેરો અને પેસ્ટ તૈયાર કરો.જરૂર પડે તો પાણી ઉમેર્વુ.

  2. 2

    ત્યાર બાદ એક નોન સ્ટીક પેન માં તેલ લઈને પેસ્ટ નાખીને સાન્તલો.

  3. 3

    ત્યાર બાદ મીઠું,હળદર,ધાનાજિરુ,ગરમ મસાલો,હિંગ અને મરચું નાખી હલાવો.

  4. 4

    હવે પાલક ની પેસ્ટ નાખીને હલાવો.

  5. 5

    ત્યારબાદ તેલ છૂટે એટલે મલાઈ નાખીને ગેસ બંધ કરો.

  6. 6

    હવે એક બીજા પેન માં તેલ મૂકીને પનીર ને સાન્તલો.

  7. 7

    અને તેને પાલk માં નાખો અને હલાવી ને ગરમ ગરમ સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Pankti Baxi Desai
Pankti Baxi Desai @pankti1973
પર

ટિપ્પણીઓ

Similar Recipes