કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ઇન્સ્ટન્ટ ડેઝર્ટ (Instant Dessert Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ઇન્સ્ટન્ટ ડેઝર્ટ (Instant Dessert Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ઇન્સ્ટન્ટ ડેઝર્ટ (Instant Dessert Recipe In Gujarati)

Sneha kitchen
Sneha kitchen @Sneha_kitchen_ABCC
Hyderabad

#AsahiKaseiIndia
નો - OIL

#AsahiKaseiIndia
નો - OIL

વધુ વાંચો

ઇન્સ્ટન્ટ ડેઝર્ટ (Instant Dessert Recipe In Gujarati)

Sneha kitchen
Sneha kitchen @Sneha_kitchen_ABCC
Hyderabad

#AsahiKaseiIndia
નો - OIL

#AsahiKaseiIndia
નો - OIL

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૧૫ મીનીટ
૪ લોકો
  • ખાંડ સીરપ
  • ૧ કપખાંડ
  • ૨ કપપાણી
  • ૧ ટીસ્પૂનકેસર
  • રબડી
  • ૨ કપદૂધ
  • ૧/૪ કપમેંદો
  • ૧/૪ કપમિલ્ક પાઉડર
  • ૨ ટેબલસ્પૂનખાંડ
  • ૨ ટેબલસ્પૂનકોર્ન ફલોર્
  • ૨ટીપા વેનિલા એસેન્સ
  • બદામ ફ઼લૅક્સ
  • કેસર
  • કોકોનટ પાઉડર
  • ૨પેકેટ ઓરીયો બિસ્કિટ
  • ૧પેકેટ રસ્ક
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૧૫ મીનીટ
  1. 1

    પહેલા એક્ તપેલાં માં પાણી નાખી તેમા ખાંડ અને કેસર નાખી ખાંડ મેલ્ટ થાય ત્યા સુધી ઉકાળવુ.

    ઇન્સ્ટન્ટ ડેઝર્ટ (Instant Dessert Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ઇન્સ્ટન્ટ ડેઝર્ટ (Instant Dessert Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ઇન્સ્ટન્ટ ડેઝર્ટ (Instant Dessert Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે એક્ બાઉલ માં દુધ નાખી તેમાં મેંદો, મિલ્ક પાઉડર, કોર્ન ફ઼લોર અને ખાંડ નાખી ગાઠી રહે નહિ તેમ મિક્સ કરો અને એક પેન્ માં તેને ગાળી લો.

    ઇન્સ્ટન્ટ ડેઝર્ટ (Instant Dessert Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ઇન્સ્ટન્ટ ડેઝર્ટ (Instant Dessert Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ઇન્સ્ટન્ટ ડેઝર્ટ (Instant Dessert Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે પેન્ ને ગેસ ઉપર મૂકી ધીમા ગેસે તેને ઘાટું થાય ત્યા સુધી ચલાવતા રહો.

    ઇન્સ્ટન્ટ ડેઝર્ટ (Instant Dessert Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ઇન્સ્ટન્ટ ડેઝર્ટ (Instant Dessert Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે એક્ ગ્લાસ કન્ટેનર માં પહેલા રસ્ક પાથરવા અને તેની ઉપર ખાંડ સીરપ રેડવુ. તે નવશેકું રહેવું જોઈયે.જેને લીધે રસ્ક થોડા નરમ થવા લાગસે.

    ઇન્સ્ટન્ટ ડેઝર્ટ (Instant Dessert Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ઇન્સ્ટન્ટ ડેઝર્ટ (Instant Dessert Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ઇન્સ્ટન્ટ ડેઝર્ટ (Instant Dessert Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે તેના પર રબડી પાથરો અને સારી રીતે સ્પ્રેડ કરો. પછી તેના પર કોકોનટ પાઉડર છાંટો.

    ઇન્સ્ટન્ટ ડેઝર્ટ (Instant Dessert Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ઇન્સ્ટન્ટ ડેઝર્ટ (Instant Dessert Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ઇન્સ્ટન્ટ ડેઝર્ટ (Instant Dessert Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    હવે તેના પર વચ્ચે બિસ્કિટ પાથરો અને સાઇડ માં રસ્ક પાથરો. અને પહેલા ની જેમ પાછું ખાંડ સીરપ અને રબડી પાથરો. અને પછી કોકોનટ પાઉડર છાંટો.

    ઇન્સ્ટન્ટ ડેઝર્ટ (Instant Dessert Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    ઇન્સ્ટન્ટ ડેઝર્ટ (Instant Dessert Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    ઇન્સ્ટન્ટ ડેઝર્ટ (Instant Dessert Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    હવે તેના પર બદામ ફ઼લેક્સ અને કેસર થી સજાવો. અને તેને ૧/૨ કલાક માટે ફ઼િઝ માં શેટ્ થવા માટે રાખો. પછી તેને સર્વ કરો.

    ઇન્સ્ટન્ટ ડેઝર્ટ (Instant Dessert Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    ઇન્સ્ટન્ટ ડેઝર્ટ (Instant Dessert Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    ઇન્સ્ટન્ટ ડેઝર્ટ (Instant Dessert Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Sneha kitchen
Sneha kitchen @Sneha_kitchen_ABCC
પર June 22, 2021 12:28
Hyderabad
Cooking is the form of Art#Snehakitchenanybodycancook
વધુ વાંચો

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. પપૈયાની ટુટી ફ્રૂટી
  2. કંટોળ નું શાક
  3. રતાળુ ચિપ્સ
  4. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  5. ગ્રેવીવાળું ગલકા નું શાક
  1. એગલેસ ચોકલેટ વૉલનટ બ્રાઉની (Eggless Chocolate Walnut Brownie Rec
  2. ચીઝી લોડૅડ નાચોસ (Cheesy Loaded Nachos recipe in Gujarati)
  3. અંગુર રબડી (Angoor Rabdi Recipe In Gujarati)
  4. કાચા પૌવા (Kacha Pauva Recipe In Gujarati)
  5. દાળ વડા (Daal Vada Recipe In Gujarati)
  1. ખાંડ ફ્રી બીટ નો હલવો (Sugar Free Beetroot Halwa Recipe In Gujarati)
  2. મગ ની ચાટ (Moong Chaat Recipe In Gujarati)
  3. મેંગો કેક (Mango Cake Recipe In Gujarati)
  4. ભટુરે (Bhature Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15176129
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close