ખાંડ ફ્રી બીટ નો હલવો (Sugar Free Beetroot Halwa Recipe In Gujarati)

Falguni Chauhan ( The 🏡 Chef )
Falguni Chauhan ( The 🏡 Chef ) @cook_30407693

#AsahiKaseiIndia
#Nooilrecipe
ખાંડ ફ્રી બીટ નો હલવો.ઓઇલ વગર ની રેસિપી

ખાંડ ફ્રી બીટ નો હલવો (Sugar Free Beetroot Halwa Recipe In Gujarati)

#AsahiKaseiIndia
#Nooilrecipe
ખાંડ ફ્રી બીટ નો હલવો.ઓઇલ વગર ની રેસિપી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
1 વ્યક્તિ માટે.
  1. 1 નંગબીટ
  2. 2 ટેબલ સ્પૂનચોક્ખું મધ
  3. બદામ,પીસ્તા,મગસ્તરી નાં બી ગાર્નિશ માટે

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બીટ ને ધોઈ છીણી લેવું.

  2. 2

    ત્યારબાદ એમાં મધ ઉમેરી મિક્સ કરી લેવું.અને મિક્સ થાય પછી બદામ,પીસ્તા,મગાસ્તરી નાં બી થી ગાર્નિશ કરવું.

  3. 3

    તૈયાર છે ખાંડ ફ્રી બીટ નો હલવો.

  4. 4

    જેમને બીટ નો રસ નાં ભાવતો હોય એ
    આ રીતે હલવો બનાવીને ખાઇ શકે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Falguni Chauhan ( The 🏡 Chef )
પર

Similar Recipes