આમચૂર પાઉડર (Amchoor Powder Recipe In Gujarati)

Mamta Pathak @cook_27768251
આમચૂર પાઉડર (Amchoor Powder Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કેરીને ધોઈ, છાલ ઉતારી લેવી. હવે તેની ચીપ્સ પાડી લેવી. આ ચીપ્સને ૨/૩ વખત પાણીમાં ધોઈ નાખવી.
- 2
ત્યારબાદ કપડાં પર ફેલાવીને, તડકામાં ૨/૩ દિવસ સુધી સૂકવવી.
- 3
ચીપ્સ એકદમ સૂકાઈ જાય એટલે તેને મિક્સરમાં ક્રશ કરી લેવી.
- 4
હવે આમચૂર પાઉડરને ચાળી લેવો. છ મહિના સુધી સારો રહેશે. તેને ફ્રિજમાં પણ સ્ટોર કરી શકાય છે.
Top Search in
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15201650






ટિપ્પણીઓ (3)