કોર્ન ભેળ (Corn Bhel Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ સ્વીટ કોર્ન ના દાણા કાઢી દાણા ને પાણી માં મીઠું નાખી ને બાફી લો
બટાકા ને પણ બાફી ઝીણા સમારી લો - 2
ડુંગળી, ટામેટાં, લીલા મરચા ઝીણા સમારી લો
કોથમીર મરચા ની ચટણી (કોથમીર,મરચા, નાનો ટુકડો આદુ ને ૧ ચમચી લીંબુનો રસ ને મીઠું નાખી ને મીક્નેસર જાર માં નાખી ક્રશ કરી લો ચટણી તૈયાર) - 3
ખજુર આંબલી ની ચટણી બનાવવા માટેની ૧ વાટકી ખજુર ને૧/૨ વાટકી આંબલી ને૧/૨ વાટકી ગોળ ને એક કરેલી માં નાખી ને તેમા પાણી ને મીંઠુ નાખી ને ગરમ કરી ને ક્રશ કરી ને ગાળી લો ચટણી તૈયાર
- 4
એક મોટા બાઉલમાં બાફેલા સ્વીટ કોર્ન, ને ઝીણા સમારેલ બટાકા,ટામેટાં ને મરચા નાખી ત્યાર બાદ તેમાં ચાટ મસાલો, કોથમીર મરચા ની ચટણી, ખજુર આંબલી ની ચટણી નાખી મીક્સ કરી ઉપર નાયલોન સેવ નાખી ને સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15219001






ટિપ્પણીઓ (2)