ચાઈનીઝ કોર્ન ભેળ (Chinese Corn Bhel Recipe In Gujarati)

Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕
Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕 @Jayshree_Bhatt
Al Jubail Saudi Arabia

#EB
#week8
ચાઈનીઝ ગરમ કોર્ન ભેળ

ચાઈનીઝ કોર્ન ભેળ (Chinese Corn Bhel Recipe In Gujarati)

#EB
#week8
ચાઈનીઝ ગરમ કોર્ન ભેળ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૪ વ્યક્તિ
  1. ૨૦૦ ગ્રામ નુડલ્સ
  2. ૩ ટેબલ સ્પુન કોર્ન ફ્લોર
  3. ૧૦૦ ગ્રામ છીણેલી કોબીજ (નાખવી હોય તો)
  4. સમારેલા ગાજર
  5. સમારેલું કેપ્સીકમ
  6. ૧+૧/૨ કપ મકાઈના બાફેલા દાણા
  7. સમારેલી ડુંગળી
  8. ૧૦-૧૨ કળી સમારેલું લસણ
  9. ૨ ટેબલ સ્પુન ચીલી સોસ
  10. ૧ ટેબલ સ્પુન સોયાસોસ
  11. ૧ ટેબલ સ્પુન ટોમેટો કેચપ
  12. મીઠું
  13. ૧/૨ ટી સ્પુન ચાઈનીઝ મસાલો (નાખવો હોય તો)

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    તપેલીમાં પાણી અને ૨ ચમચી તેલ નાખી નુડલ્સ કટકા કરી બાફી લો. બાફ્યાબાદ પાણી નીતારી લો.૩-૪ ચમચા બાફેલા નુડલ્સ અલગ કરી લો.
    મકાઈ બાફી લો.

    નોંધ- નુડલ્સ વધુ પડતી બાફવી નહીં.

  2. 2

    બાકીના નુડલ્સમાથી પાણી નીતરી જાય એટલે ૧૦-૧૫ મિનિટ કપડાં માં કોરા કરો. હવે ૨ ચમચી તેલ અને કોર્ન ફ્લોર નાખી રગદોળો.

  3. 3

    ગરમ તેલમાં કડક થાય ત્યાં સુધી નુડલ્સ તળી લો. તળેલા નુડલ્સના ટુકડા કરી લો.

  4. 4

    ૪ ચમચી તેલ મુકી લસણ સાંતળો. ડુંગળી અને બધાજ શાકભાજી નાખો.

  5. 5

    મકાઈ નાખો. ચાઈનીઝ મસાલો અને બધાજ સોસ અને કેચપ નાખો.અલગ રાખેલી બાફેલી નુડલ્સ નાખો.મીઠું નાખો

  6. 6

    નડલ્સના કટકા કરી લો. તળેલી નુડલ્સ નાખી હલાવો.બધાજ સોસ અને મસાલા ભળી જાય એટલે ગેસ બંધ કરો.

  7. 7

    ગરમ ગરમ નુડલ્સ પીરસો. ઉપર તળેલી નુડલ્સ નાખી ગાર્નિશ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕
પર
Al Jubail Saudi Arabia
A recipe has no soul. You, as the cook, must bring soul to the recipe.” Har food kuch kahta hai …..
વધુ વાંચો

Similar Recipes