રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ સ્વીટ કોર્ન ના દાણા કાઢી દાણા ને પાણી માં મીઠું નાખી ને બાફી લો
બટાકા ને પણ બાફી ઝીણા સમારી લો - 2
ડુંગળી, ટામેટાં, લીલા મરચા ઝીણા સમારી લો
કોથમીર મરચા ની ચટણી (કોથમીર,મરચા, નાનો ટુકડો આદુ ને ૧ ચમચી લીંબુનો રસ ને મીઠું નાખી ને મીક્નેસર જાર માં નાખી ક્રશ કરી લો ચટણી તૈયાર) - 3
ખજુર આંબલી ની ચટણી બનાવવા માટેની ૧ વાટકી ખજુર ને૧/૨ વાટકી આંબલી ને૧/૨ વાટકી ગોળ ને એક કરેલી માં નાખી ને તેમા પાણી ને મીંઠુ નાખી ને ગરમ કરી ને ક્રશ કરી ને ગાળી લો ચટણી તૈયાર
- 4
એક મોટા બાઉલમાં બાફેલા સ્વીટ કોર્ન, ને ઝીણા સમારેલ બટાકા,ટામેટાં ને મરચા નાખી ત્યાર બાદ તેમાં ચાટ મસાલો, કોથમીર મરચા ની ચટણી, ખજુર આંબલી ની ચટણી નાખી મીક્સ કરી ઉપર નાયલોન સેવ નાખી ને સર્વ કરો
Similar Recipes
-
-
ચીઝ કોર્ન ભેળ (Cheese Corn Bhel Recipe In Gujarati)
#EB#RC1#cookpadindia#cookpadgujrati#corn bhelWeek 8 Tulsi Shaherawala -
-
-
-
-
-
કોર્ન ભેળ (Corn bhel recipe in Gujarati)
ગમે તે સમયે ખાઈ શકાય..અને એટલું ચટાકેદાર હોય છે કે એક હેલપિંગ થી મન ભરાય જ નહિ.. વારંવાર,લગાતાર..😋#EB#week8 Sangita Vyas -
-
-
-
કોર્ન ભેળ (Corn Bhel Recipe In Gujarati)
આ ભેળ મે sweet corn માંથી બનાવી છે સાંજ ના નાશ્તા માટે આ બેસ્ટ છે.. લગભગ ઘર ની જ બધી સામગ્રી ઓ માંથી બની જાય છે તમો પણ જરૂર થી ટ્રાય કરજો.#EB#Week8# cornbhel Taru Makhecha -
-
-
-
-
સ્વીટ કોર્ન ભેળ (Sweet Corn Bhel Recipe In Gujarati)
#EB #WEEK8ખુબજ ઝટપટ બનેલી વાનગી ને બધા ને ભાવતી. Hetal Shah -
-
-
-
કોર્ન ભેળ (Corn Bhel Recipe In Gujarati)
#EB#week8મકાઈ ખૂબ જ પૌષ્ટિક હોય છે. મકાઈના ઉપયોગ થી વિવિધ રેસિપિઝ બનાવી શકાય છે. મેં અહીં કોર્ન ભેળ બનાવી છે. Jyoti Joshi -
-
-
-
-
-
-
-
-
ચીઝ કોર્ન નમકીન ભેળ (Cheese Corn Namkeen Bhel Recipe In Gujarati)
#RC1#Yellow#cookpadindia#cookpadgujarati#EB#week8ચટપટી ચીઝ કોર્ન નમકીન ભેળ Bhumi Parikh
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15219001
ટિપ્પણીઓ (2)