ચીઝ ગાર્લિક મસાલા પાવ (Cheese Garlic Masala Pav Recipe In Gujarati)

ચીઝ ગાર્લિક મસાલા પાવ (Cheese Garlic Masala Pav Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સો પ્રથમ બધા શાક ને જીણા સમારી લેવા હવે બટર માં લસણ ની પેસ્ટ નાખી તેમાં પાવભાજી મસાલો તથા કોથમીર નાખી રેડી કરી લેવું
- 2
હવે એક પેન માં તેલ અને બટર મૂકી તેમાં આદુંમરચાં લસણ ની પેસ્ટ સાંતળવી પછી તેમાં ઝીણી સમારેલી ડુંગળી નાખીને થોડીવાર સાંતળો પછી તેમાં ઝીણા સમારેલાકેપ્સિકમ તથા ટામેટાં ઉમેરો હવે તેમાં પાવભાજીનો મસાલો ઉમેરી થોડીવાર ચડવા દેવું પછી તેમાં થોડું પાણી ઉમેરવું પછી તેમાં લીંબુનો રસ અને કોથમીર નાખી સ્ટંફિંગ રેડી કરવું
- 3
પાવ ને બે ભાગ્માકાપિ લેવા હવે એક પેનમાં રેડી કરેલું ગાર્લિક બટર ઉમેરી ભાવના નીચેના ભાગને બટર માં મૂકી શેકી લેવા હવે તેમા બનાવેલું સ્ટફિંગ ભરી ઉપર થોડી ડુંગળી ચાટ મસાલો અને કોથમીર ભભરાવી
- 4
હવે તેમાં ચીઝ ખમીને નાખવું તેની પર પાઉન્ડ બીજો ભાગ મૂકી પેનમાં ગાર્લિક બટર મૂકી ઢાંકણ ઢાંકી ચીઝ મેલ્ટ થાય અને થોડું ક્રિસ્પી થાય ત્યાં સુધી પકાવી લેવું ગરમાગરમ સર્વ કરવું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ગાર્લિક બટર મસાલા પાઉં (Garlic Butter Masala Pav recipe in Gujarati))
#EB#cookpadindia#cookpadgujarati#Week8Post1 Bhumi Parikh -
-
-
ચીઝી ગાર્લિક મસાલા પાવ (cheese garlic pav recipe in gujarati)
#વેસ્ટ#મહારાષ્ટ્ર#સ્ટ્રીટફૂડ#મસાલાપાવમસાલા પાવ એક સ્વાદિષ્ટ અને મસાલેદાર મુંબઈ સ્ટ્રીટ ફૂડ છે. પાવ અથવા બ્રેડ રોલ્સ સ્લાઈસ કરી તેમાં લસણ, ડુંગળી, ટામેટાં અને કેપ્સિકમ નું સ્પાઈસી ફિલિંગ ભરવા માં આવે છે. બટર અને ચીઝ ઉમેરવા થી એનો સ્વાદ નિખરી ઉઠે છે. આ ડીશ એક સરળ અને સ્વાદિષ્ટ નાસ્તો છે જે ઘરમાં જ ઉપલબ્ધ સામગ્રી થી ઝડપ થી બની જાય છે અને પેટ પણ ભરાઈ જાય છે. આ પાર્ટી નાસ્તા માટે પણ ઉત્તમ પસંદ છે. મુંબઈ ની ફાસ્ટ લાઈફ માટે આશિર્વદ રૂપ છે. મુંબઈ ની સાથે સાથે હવે મસાલા પાવ ગુજરાત માં પણ પ્રખ્યાત છે. જો પાવ ભાજી ખાઈ ને કંટાળ્યા હોવ તો આ એક અનોખું વિકલ્પ છે. બાળકો ને પણ ટિફિન માં આપવા માટે અનુકૂળ છે અને તેઓને મજા પડી જાય એવી વાનગી છે. Vaibhavi Boghawala -
-
-
-
ચીઝ ગાર્લિક મસાલા પાવ (Cheese Garlic Masala Pav Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujaratiઆપણે ચીઝ ગાર્લિક બ્રેડ તો રેગ્યુલર બનાવતા જ હોઈએ છીએ. ચીઝ ગાર્લિક મસાલા પાવ ખૂબ જ ટેમ્પટીંગ રેસીપી છે જે બાળકોને ખૂબ જ પસંદ આવશે તો તમે જરૂરથી ટ્રાય કરજો Bhavini Kotak -
-
ચીઝ મસાલા પાવ(Cheese Masala Pav Recipe in Gujarati)
#GA4#WEEK10#CHEESE#WEEKEND#COOKPADGUJRATI#COOKPADINDIA ચીઝ એ એક એવું ઘટક છે જે કોઈ પણ વાનગી માં સહેલાઇ થી ભળી જાય છે અને તે વાનગી ને એકદમ સ્વાદિષ્ટ બનાવવા નું કામ કરે છે. મે મસાલા પાવ માં ચીઝ ઉમેરી ને ચીઝ મસાલા પાવ તૈયાર કરેલ છે. Shweta Shah -
-
મસાલા પાવ વિથ ભાજી જૈન (Masala Pav / Pav Bhaji Jain Recipe In Gujarati)
#EB#week8#masalapav#CookpadIndia#COOKPADGUJRATI સ્ટ્રીટ ફૂડ ની વાત આવે એટલે તીખા તમતમતા ચટાકેદાર ફૂડ નજર સામે આવી જાય...મારા અને મારા પરિવાર માં બધા ને મસાલા પાવ અને ભાજી પાવ બહુ પસંદ છે. આથી મેં ભાજી વાળું મસાલા પાવ બનાવ્યું છે. Shweta Shah -
-
-
-
-
-
મસાલા પાવ (Masala Pau Recipe In Gujarati)
#સાઈડમસાલા પાવ એક સ્વાદિષ્ટ અને મસાલેદાર મુંબઈ સ્ટ્રીટ ફૂડ છે. આ પાર્ટી નાસ્તા માટે પણ ઉત્તમ પસંદ છે. મુંબઈ ની સાથે સાથે હવે મસાલા પાવ ગુજરાત માં પણ પ્રખ્યાત છે. જો Pinky Jesani -
-
-
ચીઝ ગાર્લિક મસાલા પાવ (Cheese Garlic Masala Pav Recipe In Gujarati)
#EB આ રીતે બનાવેલા ચીઝ ગાર્લીક પાવ માં મન મુકીને ગાર્લીક અને બટર નો use કરવાનો હોય છે..... 🙂🙂🙂 આ મસલા પાવ એકદમ ચિઝી અને ટેસ્ટી બને છે.. Rinku Rathod -
-
મસાલા પાવ ( Masala pav Recipe in Gujarati
#EB#week8#masalapav#cookpad#cookpadgujarati#cookpadindia#momskitchen Priyanka Chirayu Oza -
મસાલા પાંવ (Masala Pav Recipe in Gujarati)
#EB#cookpadindia#cookpadgujrati#masala pavWeek8 Tulsi Shaherawala -
-
-
-
-
ચીઝી ગાર્લિક મસાલા પાઉં (Cheesy Garlic Masala Pav Recipe In Gujarati)
#EB Week8 Bhagwati Ravi Shivlani
More Recipes
ટિપ્પણીઓ (9)