ફ્રેશ પાઇનેપલ કેક (Fresh Pineapple Cake Recipe In Gujarati)

Mrs Viraj Prashant Vasavada @Vivacook_23402382
ફ્રેશ પાઇનેપલ કેક (Fresh Pineapple Cake Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પાઇનેપલ ને કાપી નાના કટકા કરી લો.અડધા કટકા સાઇડ પર રાખો.એક પેન મા ખાંડ મૂકી એમા પાઇનેપલ ના કટકા મૂકી ધીમા તાપ પર મિક્સ થાય એટલે ગેસ બંધ કરો.ઠંડુ થવા દો.આ process આગળ થી કરી શકાય.
- 2
વેનિલા પ્રીમીક્ષ મા તેલ,જરુરી પાણી,પાઇનેપલ એસનસ, નાખી 5 ઇંચ ના વાસણ મા બટર પેપર મૂકી મોટા તપેલા મા સ્ટેન્ડ પર 20 મિનિટ માટે ધીરે તાપે બેક કરો.
- 3
વ્હિપિંગ ક્રીમ ને સોફ્ટ પીક આવે એમા પીળો રંગ ઊમેરો.ફીઝ મા મૂકો.
- 4
કેક ઠંડી થાય પછી કેક બોર્ડ પર 3 ભાગ કરો. બોર્ડ પર ક્રીમ લગાવી એક ભાગ મૂકી દો.સાદા પાણી થઈ સોક કરો.એના પર ક્રીમ કોટ કરો.તૈયાર કરેલુ પાઇનેપલ ક્રશ લગાવો.થોડા કટકા મૂકો.ઊપર કેક નો બીજો ભાગ મૂકો.process રિપીટ કરો.કેક ઉપર crumb coating કરો.15 મિનિટ માટે ફ્રીઝ મા મૂકો.
- 5
કેક પર final ક્રીમ નુ કોટિગ કરી મનપસંદ સજાવટ કરી લો.ઊપર sprinkle પાઇનેપલ ટુકડા મૂકી શકાય...
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15234576




ટિપ્પણીઓ (34)