દુધી ઢોકળા (Dudhi Dhokla Recipe In Gujarati)

Jayshree Doshi @Jayshree171158
દુધી ઢોકળા (Dudhi Dhokla Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ દાળ અને ચોખા પાણીથી ધોઈ ૫ કલાક પલાળી રાખો. પછી તેમાંથી પાણી કાઢીલો. દાળ ને ચોખા મિક્સર જારમાં લઈ,તેમાં લીલા મરચા,આદુ અને લસણ નાખી ખીરું તૈયાર કરો. પછી તેમાં મીઠું નાખી હલાવી સાત કલાક માટે આખો આવા દો.
- 2
પછી ખીરામાં એક કપ દૂધી છીણી ને નાખો. હવે એક બાઉલમાં સંચળ પાઉડર, લાલ મરચું પાઉડર, મરી પાઉડર લઈ બધુ ભેગુ કરીને મસાલો બનાવવો. સ્ટીમર ગેસ પર મૂકી થાળી માં તેલ લગાવી દો. હવે ખીરામાં ઇનો નાખી હલાવીને ખીરું થાળીમાં મૂકી,તેના ઉપર મસાલો નાખી,ઢાંકણ ઢાંકી દસ મિનિટ સ્ટીમ કરો. હવે ઢોકળા ઠંડા થઇ ગયા છે. તેને ચપ્પુની મદદથી કાપી લો.
- 3
હવે એક કડાઈમાં તેલ મૂકી, તેલ ગરમ થાય એટલે તેમા રાઈ, તલ, હિંગ,લીમડો નાખી વઘાર થાય એટલે સ્ટીમ કારેલા dokara પર વઘાર રેડી સર્વ કરો.
Similar Recipes
-
-
-
-
દૂધી ઢોકળા (Dudhi Dhokla Recipe In Gujarati)
#EB#RC1#cookpadindia#cookpadgujaratiYellow 🟡 recipe!Week 9દૂધી ઢોકળા Mitali Chavda (Mitali Darshan Vala) -
-
-
દૂધીના ઢોકળાં (Dudhi Dhokla Recipe In Gujarati)
#EB#Week9#RC1#week1#Yellow#Cookpadindia#Cookpadgujarati Neelam Patel -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
દૂધી ના ઢોકળા (Dudhi Dhokla Recipe In Gujarati)
#EB#week9બધા ની મનપસંદ...ઢોકળા,મુઠીયા,હાંડવો...ડિનર,બ્રેક ફાસ્ટ કે ગમે ત્યારે ખાવાની મજા આવે છે..દુધી ના ઢોકળા લાજવાબ... Sangita Vyas -
દૂધી ઢોકળાં (Dudhi Dhokla Recipe In Gujarati)
#EB#week9#RC2અહીં રવો,દહીં અને દૂધી ના ઉપયોગ કરી દૂધી ના ઢોકળાં બનાવાનો પ્રયત્ન કર્યો છે. દૂધી ના ઢોકળાં ટેસ્ટ માં ખૂબ સરસ બને છે. જો આ ઢોકળાં ને આથા વગર બનાવા હોય તો રવા સાથે બનાવી શકાય. બહુ ટાઈમ પણ નથી લાગતો. Chhatbarshweta -
દૂધી ઢોકળા (Dudhi Dhokla Recipe In Gujarati)
#EB#Week9દાળ - ચોખા પલાળ્યા વગર જ એકદમ સોફ્ટ અને ફટાફટ બની જાય તેવા દૂધી ઢોકળા મેં આજે બનાવ્યા છે.લીલી ચટણી સાથે સર્વ કર્યા છે. Arpita Shah -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15233193
ટિપ્પણીઓ (12)