કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ભજીયા ની ચટણી (Bhajiya Chutney Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ભજીયા ની ચટણી (Bhajiya Chutney Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ભજીયા ની ચટણી (Bhajiya Chutney Recipe In Gujarati)

Sonal Lal
Sonal Lal @cook_20967999

#RC1

#RC1

વધુ વાંચો

ભજીયા ની ચટણી (Bhajiya Chutney Recipe In Gujarati)

Sonal Lal
Sonal Lal @cook_20967999

#RC1

#RC1

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 1 વાટકીચણા નો લોટ
  • 1/2 ચમચીહિંગ
  • ચપટીખાવાનો સોડા
  • મીઠું સ્વાદાનુસાર
  • તેલ તળવા માટે
  • ચટણી બનાવવા માટે,
  • 4-5બનાવેલા ભજીયા
  • 4-5કળી લસણ
  • 1 વાટકીદહીં
  • 1/4 ચમચી ખાંડ
  • 1/4 ચમચી મરચું પાઉડર
  • મીઠું સ્વાદાનુસાર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ભજીયા બનાવવા માટે એક મોટા બાઉલમાં ચણાનો લોટ લઈ તેમાં મીઠું, હિંગ અને સોડા નાખી મિક્સ કરી જરૂર મુજબ પાણી નાખીને ભજીયા બનાવવા માટે નું ખીરું તૈયાર કરો. ત્યારબાદ તેલ ગરમ કરી બનાવેલા ખીરા માંથી ભજીયા ઉતારી લો.

    ભજીયા ની ચટણી (Bhajiya Chutney Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ભજીયા ની ચટણી (Bhajiya Chutney Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ભજીયા ની ચટણી (Bhajiya Chutney Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે ભજીયા થોડાં ઠંડા થાય એટલે એ ખાંડણી માં પહેલાં લસણને ખાંડી લો પછી તેમાં ભજીયા નાખી ખાંડી લો. હવે તેમાં દહીં, મીઠું, ખાંડ અને મરચું પાઉડર નાખી મિક્સ કરી લો ખાંડી લો.(આ ચટણી ને તમે મિક્સર જાર માં પણ બનાવી શકો છો.)તો તૈયાર છે ભજીયા ની ચટણી.

    ભજીયા ની ચટણી (Bhajiya Chutney Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ભજીયા ની ચટણી (Bhajiya Chutney Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ભજીયા ની ચટણી (Bhajiya Chutney Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    તેને સવીૅગ બાઉલમાં લઈ તેનાં પર મરચું પાઉડર છાંટી ગરમા ગરમ ભજીયાં અને વડાં સાથે સર્વ કરો. તો તૈયાર છે સ્વાદિષ્ટ ભજીયા ની ચટણી.

    ભજીયા ની ચટણી (Bhajiya Chutney Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ભજીયા ની ચટણી (Bhajiya Chutney Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Sonal Lal
Sonal Lal @cook_20967999
પર July 07, 2021 11:03

ટિપ્પણીઓ

Sudha Agrawal
Sudha Agrawal @SudhaAgrawal_123
July 07, 2021 11:46
Yummy
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

પકોડા ચટણી

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. વેજ કોલ્હાપુરી (Veg Kolhapuri Recipe in Gujarati)
  2. ફરાળી ઢોકળા (Farali Dhokla Recipe In Gujarati)
  3. બ્રેડ પકોડા (Bread pakoda Recipe in Gujarati)
  4. મકાઈ વડા (Corn vada recipe in Gujarati)
  5. મકાઈ વડા (Corn vada recipe in Gujarati)
  1. મેંગો ક્રિમ પ્લાઝા વિથ અંગુર (Mango Cream Plaza With Angoor Recipe In Gujarati)
  2. પીળી ખારેક નો હલવો (Yellow Kharek Halwa Recipe In Gujarati)
  3. મગ ની છૂટી દાળ (Moong Chhuti Dal Recipe In Gujarati)
  4. ખીચડી ભાજી કબાબ (Khichdi Bhaji Kebab Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15238192
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close