બોર્નવીટા મિલ્કશેક (Bournvita Milkshake Recipe In Gujarati)

Bhumi Parikh @bhumi_27659683
બોર્નવીટા મિલ્કશેક (Bournvita Milkshake Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક તપેલી માં ઠંડું દૂધ લો.
- 2
હવે તેમાં ખાંડ, Harshey's ચોકલેટ સીરપ અને બૌર્નવીટા ઉમેરી બ્લેન્ડર થી બ્લેન્ડ કરી લો. હવે સર્વિંગ ગ્લાસ ને સીરપ થી ડેકોરેટ કરી લો. હવે તેમાં તૈયાર થયેલ મિલ્કશેક ઉમેરો.
- 3
તેમાં બરફ ઉમેરી, તેની ઉપર બૌર્નવીટા સ્પ્રિંકલ કરો અને વેફી સ્ટિક થી ગાર્નિશ કરો. અને ઠંડો ઠંડો સર્વ કરો. તો તૈયાર છે બૌર્નવીટા મિલ્કશેક...
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15241572







ટિપ્પણીઓ (9)