માંડવી પાક (Mandvi Paak Recipe In Gujarati)

Archana Gadhecha
Archana Gadhecha @archana_chef

#શ્રાવણ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મીનીટ
5 લોકો માટે
  1. 250 ગ્રામમાંડવી ના બી
  2. 100 ગ્રામખાંડ
  3. ખાંડ ડુબે એટલું પાણી

રાંધવાની સૂચનાઓ

20 મીનીટ
  1. 1

    માંડવી ના બી શેકી ફોતરાં કાઢી મિક્સરમાં ભુકો કરવો

  2. 2

    કડાઇમાં ખાંડ ડુબે એટલું પાણી નાખી મીડીયમ ફલેમ પર ૧તાર ની ચાસણી બનાવી

  3. 3

    ચાસણી માંથી વરાળ નીકળી જાય પછી માંડવી ના બી નો ભુકો ઉમેરી મિક્સ કરો.

  4. 4

    થાળીમાં ઘી લગાવી પાથરી દો અને ચોસલા પાડવા. તૈયાર છે માંડવી પાક

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Archana Gadhecha
Archana Gadhecha @archana_chef
પર

ટિપ્પણીઓ

Similar Recipes