કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
સાબુદાણા બટાકા ની ચકરી (Sabudana Bataka Chakri Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
સાબુદાણા બટાકા ની ચકરી (Sabudana Bataka Chakri Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

સાબુદાણા બટાકા ની ચકરી (Sabudana Bataka Chakri Recipe In Gujarati)

Jayshree Doshi
Jayshree Doshi @Jayshree171158
Baroda

#RC2
#white recipe

#RC2
#white recipe

વધુ વાંચો

સાબુદાણા બટાકા ની ચકરી (Sabudana Bataka Chakri Recipe In Gujarati)

Jayshree Doshi
Jayshree Doshi @Jayshree171158
Baroda

#RC2
#white recipe

#RC2
#white recipe

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 100 ગ્રામ બટાકા
  • 500 ગ્રામસાબુદાણા
  • સ્વાદ મુજબ મીઠું
  • ૨ ચમચીઆદુ મરચા પીસેલા
  • ૨ ચમચીશેકેલા જીરાનો પાઉડર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સાબુદાણાને બે વાર પાણીથી ધોઈ રાતે બીજું પાણી રેડી સાબુદાણા ડૂબે તેટલું પાણી રેડી પલાળવા.

  2. 2

    સવારે સાબુદાણા છુટા સરસ પલળી જશે. બટાકાને બાફી તેને ખમણી થી ખમણ લેવા. હવે સાબુદાણાને ઢોકળીયામાં ઢોકળા મૂકીએ તેમ ચારણીમાં બાફવા મુકવા. સાબુદાણા transparent થાય ત્યાં સુધી સાબુદાણાને ગેસ પર રાખવા. હવે ગેસ બંધ કરો.

  3. 3

    હવે એક મોટા વાસણમાં બટાકા અને સાબુદાણા મિક્સ કરો.તેમાં આદુ, મરચાની પેસ્ટ, મીઠું,જીરુ પાઉડર નાખી બધું હલાવી દો.હવે તડકામા ચકરી નો માવો સંચામાં ભરી પ્લાસ્ટિક ઉપર ચકરી પાડવી. બે થી ત્રણ દિવસ ધડકે સુકવવી..

  4. 4

    એક કઢાઈમાં તેલ મૂકી તેલ ગરમ થાય એટલે અંદર ચકરી મૂકી તળી લેવી. હવે તૈયાર છે સાબુદાણા બટાકાની ચકરી.તેને સર્વિંગ પ્લેટ મા લઈ સર્વ કરો.

    સાબુદાણા બટાકા ની ચકરી (Sabudana Bataka Chakri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    સાબુદાણા બટાકા ની ચકરી (Sabudana Bataka Chakri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    સાબુદાણા બટાકા ની ચકરી (Sabudana Bataka Chakri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Jayshree Doshi
Jayshree Doshi @Jayshree171158
પર July 12, 2021 15:22
Baroda
મને નવી નવી વાનગી બનાવવાનો શોખ છે મારી મમ્મી અને મારી સાસુ જે વાનગીઓ બનાવતા હતા તેમની પાસેથી શીખી ને હું પણ બનાવું છું મારા ફેમિલીને એ વાનગીઓ ખૂબ જ ભાવે છે મને વેસ્ટ માંથી પણ બેસ્ટ બનાવવું ખૂબ જ ગમે છે હવે તો કુક પેડ માં થી ઘણું બધું શીખવાનું મળે છે ને મારા ફેમિલી નો ખુબ જ સપોર્ટ મળે છે થેન્ક્યુ કુક પેડ એડમીન
વધુ વાંચો

ટિપ્પણીઓ (2)

Ranjan Kacha
Ranjan Kacha @rjkacha
July 12, 2021 16:56
Wow
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

સાબૂદાણા બટેટા ચકલી

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. લાદી પાઉં (Ladi pau recipe in Gujarati)
  2. ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
  3. દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
  4. હર્બ્સ પનીર (Herbs Paneer Recipe In Gujarati)
  5. સ્ટફ્ડ ટોપરા પાક લાડુ (Stuffed Topra Paak Ladoo Recipe In Gujarati)
  1. કોપરા ના લાડુ (Kopra Ladoo Recipe In Gujarati)
  2. ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
  3. દૂધી ના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
  4. રવા નો શીરો (Rava Sheera Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15259691
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close