કોપરા ના લાડુ (Kopra Ladoo Recipe In Gujarati)

Kalpana Parmar
Kalpana Parmar @Kala_070670
શેર કરો

ઘટકો

1 કલાક
6 વ્યક્તિ માટે
  1. 500 ગ્રામકોપરાનું છીણ
  2. દળેલી ખાંડ
  3. 150 ગ્રામમિલ્ક પાઉડર
  4. 500 ગ્રામદૂધ

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    એક પહોળા વાસણ મા દૂધ ગરમ થવા મૂકવું દૂધ ને હલાવતા રહેવું ત્યારબદ તે 1/2 થઈ જય પછી તેમ મિલ્ક પાઉડર ઉમેરી બરાબર મિક્સ કરીને 2 થી 3 મિનિટ ઉકાળવું પછી ગેસ પરથી નીચે ઉતારી ઠડું થવા દેવું પછી તેમાં કોપરાનું છીણ અને દરેલી ખાંડ મિક્સ કરવી.

  2. 2

    બરાબર મિક્સ થાય જય એટલે હથેળીમાં ઘી લગાડી થોડું થોડું દબાવી ને લડ્ડુ તૈયાર કરવા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kalpana Parmar
Kalpana Parmar @Kala_070670
પર

Similar Recipes