કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
સેવ ટામેટા નું શાક (Sev Tameta Shak Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
સેવ ટામેટા નું શાક (Sev Tameta Shak Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

સેવ ટામેટા નું શાક (Sev Tameta Shak Recipe In Gujarati)

Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕
Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕 @Jayshree_Bhatt
Al Jubail Saudi Arabia

#RC3
#Redrecipe

#RC3
#Redrecipe

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૨૫ મિનિટ
૩ વ્યક્તિ
  • ૨મધ્યમ કદ ડુંગળી(૧ સમારેલી અને ૧ મીક્ષચરમાં પીસેલી)
  • ૨ટામેટાં (૧ સમારેલું અને ૧ મીક્ષચરમાં પીસેલું)
  • ૧/૨ વાડકીક્રશ કરેલી સેવ (રતલામી કે લસણીયા સેવ વધુ સ્વાદિષ્ટ લાગશે)
  • ૧/૨ વાડકીસેવ (રતલામી / લસણીયા કે કોઈ પણ)
  • ૩ ચમચીઆદુ,લીલાં મરચાં,લસણ અને લાલ મરચાંની પેસ્ટ (ખાંડણીમાં વાટેલું)
  • ૨ ચમચીલાલ મરચું
  • ૧ ચમચીધાણાજીરૂ
  • ૧/૨ ચમચીહળદર
  • ૧/૨ ચમચીગરમ મસાલો
  • ૧ ચમચીગોળ (નાખવો હોય તો)
  • મીઠું
  • ♥️વઘાર માટે
  • ૩-૪ તજ લવીંગ
  • ૨સૂકા મરચાં
  • ૧ટેબલ સ્પુન રાઈ
  • ૧ટેબલ સ્પુન જીરૂ
  • ૧/૪ટી સ્પુન હીંગ
  • ૩-૪ ટેબલ સ્પુન તેલ (ચડીયાતું)
  • ❤️ઉપરથી વઘાર માટે
  • ૨-૩ ચમચી તેલ
  • ૨ ચમચીકાશ્મીરી મરચું
  • ૧/૪ ટી સ્પુન ગરમ મસાલો
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૨૫ મિનિટ
  1. 1

    વઘાર માટે તેલ મુકી વઘારની સામગ્રી નાખો. ડુંગળીની પેસ્ટ નાખી સાંતળો.

    સેવ ટામેટા નું શાક (Sev Tameta Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    આદુ મરચાં લસણઅને લાલ મરચું ખાડણીમાં ખાંડી ને નાખો.ની પેસ્ટ નાખી સાંતળો. મીઠું નાખો.બધા જ મસાલા નાખો.

    સેવ ટામેટા નું શાક (Sev Tameta Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    સેવ ટામેટા નું શાક (Sev Tameta Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ટામેટાની પેસ્ટ નાખો. બરાબર સાંતળો.

    સેવ ટામેટા નું શાક (Sev Tameta Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ડુંગળી અને ટામેટા સમારેલા નાખો. બરાબર ચડવા દો. ગોળ નાખો.

    સેવ ટામેટા નું શાક (Sev Tameta Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    સેવ ટામેટા નું શાક (Sev Tameta Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    સેવ ટામેટા નું શાક (Sev Tameta Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ક્રશ કરેલી સેવ નાખો. ૧/૨ ગ્લાસ પાણી નાખો.

    સેવ ટામેટા નું શાક (Sev Tameta Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    સેવ ટામેટા નું શાક (Sev Tameta Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    બરાબર એકરસ થાય એટલે ગેસ બંધ કરો.

    સેવ ટામેટા નું શાક (Sev Tameta Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    પીરસતી વખતે બીજો વઘાર કરો. સેવ સાથે પીરસો.

    સેવ ટામેટા નું શાક (Sev Tameta Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    સેવ ટામેટા નું શાક (Sev Tameta Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    સેવ ટામેટા નું શાક (Sev Tameta Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    સેવ ટામેટાંનું શાક તૈયાર છે

    સેવ ટામેટા નું શાક (Sev Tameta Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    સેવ ટામેટા નું શાક (Sev Tameta Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    સેવ ટામેટા નું શાક (Sev Tameta Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕
Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕 @Jayshree_Bhatt
પર July 24, 2021 18:10
Al Jubail Saudi Arabia
A recipe has no soul. You, as the cook, must bring soul to the recipe.” Har food kuch kahta hai …..
વધુ વાંચો

ટિપ્પણીઓ (15)

Sudha Agrawal
Sudha Agrawal @SudhaAgrawal_123
August 19, 2021 05:52
Wowwww
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

સેવ ટામેટું શાક

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. સત્તુ ઓટ્સ એનર્જી બાઇટ્સ (Sattu Oats Energy Bites)
  2. સત્તુ શરબત (Sattu sharbat recipe in Gujarati)
  3. સત્તુ નું શરબત (Sattu Sharbat Recipe In Gujarati)
  4. છોલે ભટુરે (Chhole Bhature Recipe In Gujarati)
  5. પીસ્તા બરફી (Pista Barfi Recipe In Gujarati)
  1. રાયતા મરચાં (Raita Marcha Recipe In Gujarati)
  2. રાયતા મરચાં (Raita Marcha Recipe in Gujarati)
  3. રાયતા મરચાં (Raita Marcha Recipe In Gujarati)
  4. શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15307728
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close