રાંધવાની સૂચનાઓ
- 1
પહેલાં મરચાં ને પાણીધોઈ લેવા.
એકદમ કોરા કરી લેવા.
ચીરીયા કરી તેમાં થી બી જુદા કરી લેવા.હળદર અને મીઠું નાખી ઢાંકી ને બે કલાક મુકી દેવા. - 2
હવે ત્યાં સુધીમાં તેલ ગરમ કરી લેવું. એક બાઉલ મા રાઈના કુરીયા, મેથી ના કુરીયા, વરીયાળી, મરી, હીંગ પાઉડર અને હળદર પાઉડર આ બધું એક બાઉલ મા લઈ લેવુ.
હવે તેમાં સહેજ ગરમ કરેલું તેલ નાખી ને તરતજ ઢાંકી દેવું.
ઠંડુ થાય પછી તેમા શેકેલુ મીઠું મીક્ષ કરી લેવું. - 3
હવે મરચા ને નીતરવા મુકી દેવા.નીતરે પછી કોટનના કપડાં સાવ કોરા કરી લેવા.
હવે તૈયાર કરેલા કુરીયા ના મસાલા મરચાં મીક્ષ કરી લેવા.
તો તૈયાર છે રાયતા મરચાં.
છેલ્લે તેમાં લીંબુ નો રસ નાખી ને મીક્ષ કરી લેવું.
છેલ્લે તેમા ગરમ કરીને ઠડુ કરેલુ તેલ નાખી ને મીક્ષ કરી લેવું. - 4
તો તૈયાર છે રાયતા મરચાં. રાયતા મરચાં થેપલા, ગાંઠીયા સાથે સારા લાગે છે.
નાસ્તો સ્વાદ વધારી દે તેવા રાયતા મરચાં તૈયાર છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
રાયતા મરચાં (Raita Marcha Recipe In Gujarati)
#EB#week11#RC4#Greenreceipe#cookpadindia Bindi Vora Majmudar -
-
-
-
રાયતા મરચાં (Raita Marcha Recipe In Gujarati)
આ કાઠિયાવાડી રાયતા મરચાં ગુજરાતી થાળી માં પીરસવા માં આવે જ છે.એના વગર થાળી અધૂરી લાગે છે.ફાફડા-ગાંઠીયા સાથે તો ખાસ કરીને ખાવા માં આવે છે.#EB#Week11 Bina Samir Telivala -
-
-
રાયતા મરચાં (Raita Marcha Recipe In Gujarati)
#EB#Week11#RC4#Rainbowchallenge#Week4Green#Coopadgujrati#CookpadIndiaRaita marcha Janki K Mer -
રાયતા મરચાં (Raita Marcha Recipe In Gujarati)
#EB#Week11#RC4#Cookpadindia#Cookpadgujarati Neelam Patel -
રાયતા મરચાં (Raita Marcha recipe in Gujarati)
#EB#RC4#week11#cookpadgujarati#cookpadindia રાયતા મરચાં એક ગુજરાતી અથાણું છે. આ મરચાનું અથાણું બનાવવું ખૂબ જ સરળ છે. આ અથાણું ખૂબ જ ઓછા સમયમાં બની જાય છે. આ અથાણું લીલા મરચાં, રાયના કુરિયા, લીંબુનો રસ અને મીઠા નો ઉપયોગ કરી બનાવવામાં આવે છે. આ અથાણું બારે મહીના સુધી સરળતાથી સાચવી શકાય છે. રાયતાં મરચાં બનાવવા માટે લીલા કે લાલ મરચાનો ઉપયોગ કરી શકાય છે. Asmita Rupani -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ (3)