કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
માલપુઆ (Malpua Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
માલપુઆ (Malpua Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

માલપુઆ (Malpua Recipe In Gujarati)

Colours of Food by Heena Nayak
Colours of Food by Heena Nayak @kaushik

#EB
#week12
#malpua

#EB
#week12
#malpua

વધુ વાંચો

માલપુઆ (Malpua Recipe In Gujarati)

Colours of Food by Heena Nayak
Colours of Food by Heena Nayak @kaushik

#EB
#week12
#malpua

#EB
#week12
#malpua

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

45 મિનિટ
2 વ્યક્તિ માટે
  • 1/2 કપરવો
  • 1/2 કપઘઉં નો લોટ
  • 1/2 કપદળેલી ખાંડ
  • 1/8 ચમચીબેકિંગ પાઉડર
  • 1/2 ચમચીઈલાયચી પાઉડર
  • 1/4 કપમલાઈ
  • 1 કપદૂધ
  • તળવા માટે ઘી
  • ચાસણી બનાવવા માટે:-
  • 1 કપખાંડ
  • 1 +1/2 કપ પાણી
  • 1/4 ચમચીકેસર
  • 1/4 ચમચીઈલાયચી પાઉડર
  • સર્વિગ માટે ડ્રાયફ્રુટ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    એક બાઉલમાં રવો,ઘઉંનો લોટ, દળેલી ખાંડ,દૂધ,ઈલાયચી પાઉડર નાખીને બેટર બનાવી લો. 30 મિનિટ ઢાંકીને રહેવા દો.

  2. 2

    એક કડાઈમાં ઘી ગરમ કરો, બીજી એક કડાઈ મા ખાંડ,પાણી,કેસર,ઈલાયચી પાઉડર નાખીને ગરમ કરો.ખાંડ ઓગળી જાય પછી 5 મિનિટ ગરમ થવા દો. બસ, ચાસણી તૈયાર છે.

  3. 3

    હવે બેટર હલાવી જુઓ,ઘટ્ટ લાગે તો થોડું દૂધ મિક્સ કરો.હવે એક કડાઈમાં ઘી ગરમ કરી તેમાં નાના માલપુઆ ઉતારો.
    બંને બાજુથી ગોલ્ડન તળી લો.ચાસણીમાં 5 મિનિટ ડુબાડીને કાઢી લો.
    હવે સર્વિંગ પ્લેટમાં મૂકી ડ્રાયફ્રુટ થી ગાર્નિશ કરો.

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Colours of Food by Heena Nayak
Colours of Food by Heena Nayak @kaushik
પર July 27, 2021 15:24
પરંપરાગત અને આધુનિક રસોઈ બનાવવી અને ફ્યુઝન કરવુ ખૂબજ પસંદ છે.
વધુ વાંચો

ટિપ્પણીઓ (7)

Sudha Agrawal
Sudha Agrawal @SudhaAgrawal_123
August 27, 2021 04:45
Delicious
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

માલપુઆ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. બેસિલ પેસ્ટો રાઈસ (Basil Pesto Rice Recipe In Gujarati)
  2. પાન મસાલા મુખવાસ (Pan Masala Mukhwas Recipe In Gujarati)
  3. પાલક પનીર ચીલા (Palak Paneer Chila Recipe In Gujarati)
  4. વડાપાવ ની સૂકી લાલ ચટણી (Vadapav Dry Red Chutney Recipe In Gujarati)
  5. ફણગાવેલા મગ કાકડી કેપ્સીકમ સલાડ (Sprout Moong Cucumber Capsicum Salad Recipe In Gujarati)
  1. પાત્રા (Patra Recipe In Gujarati)
  2. પાલક પનીર ચીલા (Palak Paneer Chila Recipe In Gujarati)
  3. કંકોડા નું શાક (Kantola Shak Recipe In Gujarati)
  4. પેરી પેરી પનીર ચીલા જૈન (Peri Peri Paneer Chila Jain Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15319442
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close