પેરી પેરી પનીર ચીલા જૈન (Peri Peri Paneer Chila Jain Recipe In Gujarati)

#EB
#Week
#PANEERChilla
#Periperi
#RC4
#green
#mungdal
#CookpadIndia
#COOKPADGUJRATI
#healthy
પનીર ચીલા એક ફટાફટ બની જતી વાનગી છે તેમાં પ્રોટીન ખૂબ જ સારી માત્રામાં મળી રહે છે. તેમાં ઉપયોગમાં લેવાતી મગની દાળ તથા પનીર બંનેમાં ખૂબ જ સારા પ્રમાણમાં હોય છે. અહીં મેં તેની સાથે પેરી પેરી મસાલો પણ ઉપયોગ કરીને તેની ફ્લેવર્સ આપી છે. આ વાનગી તમે બ્રેકફાસ્ટ અથવા ડિનર માં લઈ શકો છો. આ ઉપરાંત બાળકો ને લંચબોકસ માં આપી શકાય છે.
પેરી પેરી પનીર ચીલા જૈન (Peri Peri Paneer Chila Jain Recipe In Gujarati)
#EB
#Week
#PANEERChilla
#Periperi
#RC4
#green
#mungdal
#CookpadIndia
#COOKPADGUJRATI
#healthy
પનીર ચીલા એક ફટાફટ બની જતી વાનગી છે તેમાં પ્રોટીન ખૂબ જ સારી માત્રામાં મળી રહે છે. તેમાં ઉપયોગમાં લેવાતી મગની દાળ તથા પનીર બંનેમાં ખૂબ જ સારા પ્રમાણમાં હોય છે. અહીં મેં તેની સાથે પેરી પેરી મસાલો પણ ઉપયોગ કરીને તેની ફ્લેવર્સ આપી છે. આ વાનગી તમે બ્રેકફાસ્ટ અથવા ડિનર માં લઈ શકો છો. આ ઉપરાંત બાળકો ને લંચબોકસ માં આપી શકાય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
મગની દાળને ધોઈને છ થી સાત કલાક માટે પલાળી તેને વધારાના ફોતરા કાઢી લેવા.
- 2
હવે તેમાં લીલા મરચા, કોથમીર અને સુંઠ બરાબર ક્રશ કરી ખીરું તૈયાર કરો. પછી તેમાં મીઠું,હીંગ અને ચપટી પેરી પેરી મસાલો ઉમેરો મિક્સ કરીને ૧૦થી ૧૫ મિનિટ સુધી એને ઢાંકીને રેસ્ટ આપો.
- 3
એક કપ મિક્સ વેજીટેબલ અને એક કપ પનીરને એક બાઉલમાં લઈ તેમાં એક ચમચી તેલ અને બે મોટી ચમચી પેરી પેરી મસાલો ઉમેરી બરાબર મિક્સ કરીને 20 મિનિટ માટે રહેવા દો. પછી આ એક કડાઈમાં તેને બેથી ત્રણ મિનિટ માટે ફાસ્ટ તાપે કુક કરી લો.
- 4
એક નોન સ્ટીક તવી ને બરાબર ગરમ કરો પછી તેમાં તેના ઉપર તૈયાર કરેલા ખીરામાંથી ચિલ્લાને પાથરો અને એક ચમચી તેલ ઉમેરી બેથી ત્રણ મિનિટ માટે રહેવા દો હવે તેની સાઇડ ફેરવી સહેજ તેલ લગાવી એકાદ મિનિટ માટે રહેવા દો અને ફરી જિલ્લાના સીધો કરી લો.
- 5
હવે તેના ઉપર તેરી મસાલો ભભરાવો અને તૈયાર કરેલું સ્ટફિંગ મૂકી ને ચીલા ને વાળી લો અને તાવેતા ની મદદ થી સહેજ દબાવી ને 2/3 મિનિટ સુધી ધીમા તાપે શેકી લો.
- 6
ગરમા ગરમ પેરી પેરી પનીર ચિલ્લાને સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પનીર ચીલા જૈન (Paneer Chila Jain Recipe In Gujarati)
#GA4#Week22#Chila#cookpadgujarati ચીલા અલગ અલગ ઘણી બધી જાત ના બનાવવામાં આવે છે. કોઈ પણ જાતના ચીલા બનાવીએ તેમાં દાળ નો ઉપયોગ તો કરવામાં જ આવે છે મગની દાળ, મગની ફોતરાવાળી દાળ, ચણાની દાળ વગેરે માંથી ચીલા બનાવી શકાય. મેં આજે પનીરના સ્ટફિંગ વાળા પનીર ચીલા બનાવ્યા છે. Asmita Rupani -
પેરી પેરી પનીર ગ્રિલ રેપ (Peri Peri Paneer Grill Wrap Recipe)
#GA4#Week15Keyword: Grill/ગ્રિલભારત નું પનીર અને આફ્રિકા ના પેરી પેરી મસાલા નું આ કોમ્બિનેશન એકદમ યુનિક અને ટેસ્ટી લાગે છે. આ પનીર અને પેરી પેરી નું મિક્સર ને ગ્રિલ કરી રેપ ના રૂપ માં એકદમ અલગ અને સ્વાદિષ્ટ લાગે છે. Kunti Naik -
પેરી પેરી પનીર સિગાર (Peri Peri Paneer Cigar Recipe In Gujarati)
#PSપેરી પેરી પનીર સિગારપેરી પેરી ની ટેસ્ટ બઉ ચટપટી હોય અને આપડે બધાને પેરી પેરી ફ્રેન્ચ ફ્રાઈસ તો ખૂબ જ ભાવે છે.મે વિચાર્યુ કે ચાલો આજે પેરી પેરી પનીર સિગાર બનાવીયે. Deepa Patel -
પેરી પેરી પનીર સેન્ડવીચ ફીલિંગ (Peri Peri Paneer Sandwich Filling Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiપેરી પેરી સ્ટાઇલ પનીર સેન્ડવીચ ફીલિંગ Ketki Dave -
પેરી પેરી પનીર હોટડોગ (Peri Peri Paneer Hotdog Recipe In Gujarati)
#GA4#week16#periperi#hotdog#cookpadgujarati#cookpadindia પેરી પેરી મસાલો એ એક સાઉથ આફ્રિકન મસાલો છે. આ મસાલો બજારમાં તૈયાર પણ મળે છે અને આપણે ઘરે પણ બનાવી શકીએ છીએ. આ મસાલામાં લાલ મરચું પાઉડર, આમચુર પાઉડર અને ખાંડ ઉમેરવામાં આવે છે જેથી તેનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે. મેં આજે આ મસાલાનો ઉપયોગ પનીર હોટડોગ બનાવવામાં કર્યો છે. પનીર ની સાથે વેજિટેબલ્સ અને પેરી પેરી મસાલો ઉમેરી આ હોટડોગ બનાવ્યા છે. Asmita Rupani -
પેરી પેરી સ્ટફ્ડ ઢોંસા (Peri Peri stuffed Dosa recipe in Gujarati) (Jain)
#GA4#WEEK16#PERRY PERRY#COOKPADGUJRATI#COOKPADINDIA પેરી પેરી મસાલા તીખો અને થોડો ચટપટો હોય છે. જે ફ્રેન્ચ ફ્રાઈસ, સેન્ડવીચ, ટોસ્ટ વગેરે સાથે ઉપયોગમાં લેવાતો હોય છે. અહીં મેં પેરી પેરી મસાલા નો ઉપયોગ કરીને ફ્યુઝન ઢોંસા સાથે તૈયાર કર્યા છે. જે સ્વાદમાં સરસ લાગે છે. તેની સાથે ખૂબ જ બધા શાકભાજીનો ઉપયોગ કર્યો છે, આ રીતે ઢોંસા તૈયાર કરવાથી બાળકો શાક ખુશી થી ખાઈ લે છે. Shweta Shah -
મુંગ દાલ પનીર ચીલા (Moong Dal Paneer Chila Recipe In Gujarati)
સ્ટફ્ડ મૂંગ દાળ પનીર ચીલા રેસીપી એક ઉચ્ચ પ્રોટીન મૂંગ દાળ ચીલા રેસીપી છે. આ મરચાં પીળી મગની દાળ, પનીર,લીલા મરચાં,મકાઈ ના દાણા,કેપ્સિકમ વગેરેમાંથી બને છે જે પ્રોટીન અને વિટામિન્સથી સમૃદ્ધ છે. ચીલા ઉત્તર ભારતમાં લોકપ્રિય છે.#EB#week12 Nidhi Sanghvi -
મગની દાળ ના પનીર ચીલા (Moong Dal Paneer Chila Recipe In Gujarati)
#PC#Paneer#પનીર ચીલાપનીર ખાવા મા લાઈટ છે. અને નાનાથી મોટા દરેકની પસંદગીનું છે. પનીર ની આઈટમ ખૂબ જ બને છે. બધાને પસંદ પણ આવે છે મેં આજે દરેકની પસંદગી ના મગની દાળના પનીર ચીલા બનાવ્યા છે. Jyoti Shah -
પનીર ચીલા (Paneer Chila Recipe In Gujarati)
#EBWeek - 12#RC4Week - 4Green Colour RecipePost - 6મગ ની ફોતરા વાળી દાળ ના પનીર ચીલા Ketki Dave -
-
પનીર ચીલા (Paneer Chila Recipe In Gujarati)
પનીર અને દાળ બંને જ શરીર માટે હેલ્ધી વસ્તુ છે મારા ઘરે બધાને ખૂબ જ ભાવે છે Meghana N. Shah -
-
પનીર કોર્ન ચીલા (Paneer Corn Chila Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#MBR4 પનીર કોન હેલ્ધી ચીલા Sneha Patel -
હરિયાળી દાળ ચીલા (Hariyali Dal Chila Recipe in Gujarati)
#GA4#Week22#Chilaઅલગ અલગ પ્રકારની દાળ, મિક્સ વેજીટેબલસ અને પાલક વડે મલ્ટીગ્રેઈન ચીલા. આ વાનગી બનાવવામાં જેટલી સરળ છે એટલી જ સ્વાસ્થ્ય વર્ધક (healthy ) પણ છે.ઘણી વખત દરેકના ઘરમાં દરેકને બધા વેજીટેબલ, દાળ ન ભાવતા હોય તેમાં પણ પાલક તો અમુક લોકો જ ખાય છે. તો આ રીતે બનાવેલા ચીલા બાળકો સાથે દરેકને ભાવશે. Urmi Desai -
ચીલી પનીર પેરી પેરી સિઝલર (Chilli Paneer Peri Peri Sizzler Recipe In Gujarati)
#GA4#Week18#sizzlerપનીર અને પેરી પેરી મસાલા સાથેના કોમીનેશનથી બનતું આ સિઝલર ટેસ્ટમાં સ્વાદિષ્ટ લાગે છે અને તે થોડું સ્પાયસી બને છે. Niral Sindhavad -
પેરી પેરી સેન્ડવીચ (Peri Peri Sandwich Recipe In Gujarati)
પેરી પેરી સેન્ડવીચ વિથ મયોનીઝ, બટર, ચીઝ#GA4#Week-16#periperi Monils_2612 -
પનીર ચીલા (Paneer Chila Recipe In Gujarati)
#EBWeek 12એમ તો ચીલા ઘણી બધી જાતના બનતા હોય છે તેમાં પણ ખાસ ચણાની દાળના ચણાના લોટના અથવા મગની દાળના ચોખાના લોટ ના ઘણી જાતના બને છે પણ મેં આજે મિક્સ દાળ માંથી બનાવ્યા છે જે હેલ્થ ની દ્રષ્ટિએ ખૂબ જ પૌષ્ટિક છે જેમાં દરેકે દરેક દાળ નો સમાવેશ થાય છે જેમાંથી protein ભરપૂર માત્રામાં મળે છે . તેમજ ઓછા તેલ માંથી બને છે. Shital Desai -
પેરી પેરી પરોઠા (Peri peri Paratha Recipe in Gujarati)
આજે આપણે બનાવીશું પેરી પેરી ઇન્ડિયન દેશી ટાકોસ. આ રેસિપી ખૂબ જ સરળ છે. નાના તથા મોટા બધા ને આ રેસિપી ખૂબ જ પસંદ આવશે. દેશી ટાકોસ આપણે વધેલી રોટલી માંથી બનાવીશું. આ ટાકોસ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. તો ચાલો આજે આપણે પેરી પેરી ઇન્ડિયન દેશી ટાકોસ ની રેસીપી શરૂ કરીએ.#GA4#week16 Nayana Pandya -
ઓટ્સ પનીર ચીલા (Oats Paneer Chila Recipe In Gujarati)
#SSR#cookpadgujarati#cookpadindia#cookpad ચીલા ઘણા બધા અલગ અલગ પ્રકારના બનાવી શકાય છે. મગની દાળના ચીલા, ચણાની દાળના ચીલા, ઓટ્સ ચીલા વગેરે જુદા જુદા ઇન્ગ્રીડીયન્સ નો ઉપયોગ કરીને વિવિધ પ્રકારના ચીલા બનાવી શકાય છે. મેં આજે ઓટ્સનો ઉપયોગ કરીને ચીલા બનાવ્યા છે. આ ચીલ્લામાં ઓટ્સ ઉપરાંત પનીર અને વેજીટેબલ્સ પણ ઉમેર્યા છે. આ ચીલા ખૂબ જ સ્વાદિષ્ટ બને છે એ ઉપરાંત ઓટ્સ, પનીર, બેસન અને વેજીટેબલ્સનો ઉપયોગ કરીને બનાવાતા હોવાથી હેલ્ધી પણ તેટલા જ છે. સવારના બ્રેકફાસ્ટમાં સાંજે લાઈટ ડિનરમાં કે બાળકોને લંચબોક્સમાં આપવા માટે પણ આ ચીલ્લાનો ઉપયોગ કરી શકાય છે. Asmita Rupani -
મસાલા પેરી પેરી ચીઝી કોર્ન (Masala Peri Peri Cheesy Corn Recipe In Gujarati)
મસાલા પેરી પેરી ચીઝીકોર્ન ટેસ્ટ મા ખૂબ જ સુંદર લાગે છે બાળકો ને આ ટેસ્ટ ખૂબ જ ભાવે છે. Falguni soni -
પનીર ચીલા (Paneer Chila Recipe in Gujarati)
#EB#Week 12 આજે મે પનીર ચીલા બનાવ્યા છે પનીર ચીલા નાસ્તામાં પણ બનાવી શકાય છે અને રાત્રે ડિનરમાં પણ બનાવી શકાય છે આ રીતે જરૂર એકવાર ટ્રાય કરજો ખૂબ જ ટેસ્ટી લાગે છે પનીર ચીલા. Chandni Dave -
-
પનીર ચીલા (Paneer Chila Recipe in Gujarati)
ચણાના લોટ માંથી તો ચીલા બનાવું પણ આજે innovation કર્યું. મગ દાળ અને ચણા દાળ માંથી હેલ્ધી ચીલા બનાવ્યા છે. પનીર, કેપ્સીકમ અને ડુંગળી અંદર મૂકીને.. ખૂબ જ ટેસ્ટી બન્યા છે. Dr. Pushpa Dixit -
પેરી પેરી ઈડલી(Peri peri idli Recipe in Gujarati)
પેરી પેરી મસાલો બજારમાં પણ મળે છે પણ મેં ઘરે જ બનાવ્યો છે.અને તેનો ટેસ્ટ ખૂબ જ ટેસ્ટી લાગે છે.ઈડલીમા આ મસાલો નાખી બનાવી છે.#GA4#week16#peri peri masala Rajni Sanghavi -
પેરી પેરી હાંડવો(Peri peri Handvo Recipe in Gujarati)
#GA4#week16Keyword: Peri peri#cookpad#cookpadindiaહાંડવો એક ગુજરાતી વાનગી છે જે આપડે ગમે તે ટાઈમ એ ખાઈ શકીએ છીએ. અને ઠંડી ના દિવસો માં તો ગરમ ગરમ હાંડવો ખાવાની મજાક કઈક અલગ છે. આજે મે એક ટ્વીસ્ટ સાથે હાંડવો બનાવ્યો છે. પેરી પેરી ફ્લાવર આપ્યો છે. આશા છે કે આ બધા ને પસંદ આવશે. Mitali Chavda (Mitali Darshan Vala) -
પેરી પેરી પાસ્તા સલાડ (Peri Peri Pasta Salad Recipe in Gujarati)
પાસ્તા નાના થી લઈ ને મોટા સૌ કોઈને ભાવતા હોય છે. આજે મે એમાંથી પેરી પેરી પાસ્તા સલાડ બનાવ્યું છે.#GA4#Week16#PeriPeri Shreya Desai -
પેરી પેરી બટર પોપકોર્ન (peri peri butter popcorn recipe in Gujarati) (Jain)
#periperi#butter#popcorn#CookpadIndia#COOKPADGUJRATI નાના-મોટા સૌનો ફેવરીટ નાસ્તો એટલે કે પોપકોર્ન. મેચ, મૂવી કે નાટક જોતાં જોતાં દરેકના હાથમાં પોપકોર્ન તો જોવા મળે છે. આ પોપકોર્ન અલગ અલગ ફ્લેવર્સ ની પણ બનાવી શકાય છે. આ ખૂબ જ ઓછા સમયમાં બની જતી બની જતો નાસ્તો છે. પિકનિક માં સાથે લઈ જવા પણ પોપકોર્ન ખૂબ સારી પડે છે. Shweta Shah -
પનીર ચીલા (Paneer Chila Recipe In Gujarati)
#EB#week12પનીર ચીલા ડિનરમાં પરફેક્ટ ડીશ છે અને હેલ્ધી અને ટેસ્ટી પણ છે Kalpana Mavani -
પેરી પેરી સેન્ડવિચ (Peri peri Sandwich Recipe in Gujarati)
આ સેન્ડવિચ માં બહુ બધા શાકભાજી અને પનીર નો ઉપયોગ કરેલો છે જેથી ખુબ પ્રોટીન થી ભરપૂર છે અને હેલ્થી તો છે. ચીઝ છે તો બાળકો ની તો પ્રિય છે. તેની સાથે બધા ની પ્રિય બ્રાઉની પણ છે.#GA4#Week16 Arpita Shah -
પેરી પેરી મસાલા પાસ્તા (Peri Peri Masala Pasta Recipe In Gujarati)
#GA4#Week16#PeriPeri#cookpadindia#cookpadgujarati Payal Bhatt
More Recipes
ટિપ્પણીઓ (11)