રાંધવાની સૂચનાઓ
- 1
જુવારનો લોટ અને ઘઉંના લોટ માપ પ્રમાણે લેવું પછી તેમાં ખાટુ દહીઅથવા છાસ ઉમેરવી. આપણું વડા નું ખીરું કઠણ રાખો. પછી તેને સાત- આઠ કલાક સુધી ઢાંકીને રાખી દેવું
- 2
ખીરું તૈયાર છે ખીરામાં આથો આવવાથી તે ઢીલું પડી જશે હવે તેનીઅંદર આદુ મરચાં મરચું મીઠું ઉમેરીને મિક્સ કરો એક જ દિશામાં હલાવવાનું છે તેમાં શેકેલી મેથીનો ભૂકો કરીને ઉમેરો
- 3
એક જ દિશામાં ખૂબ જ હલાવવું ખીરા મા હવા અંદર ભરાશે અને વડા આપણા સોફ્ટ બને છે
- 4
કડાઈ માંતેલ ગરમ કરવા મુકો ગરમ થાય એટલે ખીરા મા ગરમ તેલ ઉમેરવું પછી ખૂબ જ હલાવી અને વડા તળવા માટે મૂકવા.
- 5
તો રેડી છે આપણા દેસાઈ વડા
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15323401












ટિપ્પણીઓ (4)