કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
કોન ચીઝી લોલીપોપ (Corn Cheesy Lolipop Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
કોન ચીઝી લોલીપોપ (Corn Cheesy Lolipop Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

કોન ચીઝી લોલીપોપ (Corn Cheesy Lolipop Recipe In Gujarati)

Bhagwati Ravi Shivlani
Bhagwati Ravi Shivlani @cook_24393145

#MRC

#MRC

વધુ વાંચો

કોન ચીઝી લોલીપોપ (Corn Cheesy Lolipop Recipe In Gujarati)

Bhagwati Ravi Shivlani
Bhagwati Ravi Shivlani @cook_24393145

#MRC

#MRC

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૩૦ મિનિટ
૨ વ્યક્તિ માટે
  • ૧ નંગમકાઈ
  • ૩ નંગબટાકા
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • ૧ ટીસ્પૂનચીલી ફ્લેક્સ
  • ૨ ટીસ્પૂનમોઝરેલા ચીઝ
  • ૧ ટીસ્પૂનસેઝવાન સોસ
  • ૧લીંબુ નો રસ
  • ૧/૨આદું મરચાં ની પેસ્ટ
  • ૧ ટીસ્પૂનકોન ફ્લેગ્સ નો ભૂકો
  • ૧ ટીસ્પૂનકોથમીર
  • કોન ફ્લોર અથવા તપકીર જરૂર પ્રમાણે
  • તેલ તળવા માટે
  • ૨ ટીસ્પૂનસેઝવાન સોસ
  • ૨ ટીસ્પૂનકેચઅપ સોસ
  • ૧/૨ખાંડ
  • ૧ ટીસ્પૂનપાણી
  • ૧/૨કોથમીર જીણી સમારેલી દાંડી સાથે
  • ૧/૪ ટીસ્પૂનચીલી ફ્લેક્સ
  • ૨ ટીસ્પૂનબ્રેડ ક્રમ,
  • ૧/૨ ટીસ્પૂનચીલી ફ્લેક્સ
  • ૧ ટીસ્પૂનકોન ફ્લેગ્સ નો ભૂકો
  • ૧ ટીસ્પૂનકોન ફ્લોર
  • ૧/૨મેંદો
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • પાણી જરૂર પ્રમાણે
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    લોલીપોપ બનાવવા માટે મકાઈ, બટાકા ને બાફી લો પછી મકાઈ ના દાણા કાઢી થોડાક દાણા રહેવા દો બીજા દાણા ને મિક્સરમાં અધકચરા ક્રશ કરો

  2. 2

    એક બાઉલમાં બટાકા ને છીણી લો તેમાં મકાઈના દાણા, ક્રશ કરેલી મકાઈ ઉમેરો પછી આદું મરચા ની પેસ્ટ, ચીલી ફ્લેક્સ,સેઝવાન સોસ, મિક્સ હર્બ કોથમીર,કોન ફ્લેગ્સ નો ભૂકો, લીંબુ નો રસ, મીઠું સ્વાદ પ્રમાણે ઉમેરી ને મિક્સ કરો જરૂર પ્રમાણે બાઈડીગ માટે કોન ફ્લોર અથવા તપકીર
    ઉમેરી ને કોન ફલોર, મેંદો ની સ્લરી માં મીઠું, અને પાણી ઉમેરી ને સ્લરી રેડી કરો અને બ્રેડ ક્રમ માં ચીલી ફ્લેક્સ અને કોન ફલેગસ નો ભૂકો ઉમેરો

  3. 3

    બનાવેલ લોલીપોપ નો પૂર્ણ હાથ પર તેલ લગાડી ને ગોળ આકાર ના બોલ્સ બનાવી વચ્ચે મોઝરેલા ચીઝ ઉમેરો અને કોન ફલોર ની સ્લરી માં ડીપ કરી પછી બ્રેડ ક્રમ માં બોડી ને ગરમ તેલ માં તળી લો અને તેને હોટ એન સ્વીટ સોસ ગરમા ગરમ સવ કરો.

  4. 4

    સોસ બનાવવા માટે સેઝવાન સોસ, કોથમીર, ચીલી ફ્લેક્સ ખાંડ, પાણી, કેચઅપ બધા મિક્સ કરી સોસ રેડી કરો.

    કોન ચીઝી લોલીપોપ (Corn Cheesy Lolipop Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    કોન ચીઝી લોલીપોપ (Corn Cheesy Lolipop Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Bhagwati Ravi Shivlani
Bhagwati Ravi Shivlani @cook_24393145
પર August 08, 2021 02:52

ટિપ્પણીઓ

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
March 13, 2022 03:11
Yummy
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

મકાઈ લોલીપોપ

Similar Recipes

More Recipes

  1. રાજભોગ આઈસ્ક્રીમ
  2. મગ દાળ અને પાલક ની ચાટ
  3. કાચી કેરીનું વઘારિયું
  4. White Pulav
  5. ચોખાની વડી
  1. નાચોઝ (Nachos recipe in Gujarati)
  2. બદામ શેક (Badam Shake Recipe In Gujarati)
  3. છોલે પુલાવ (Chhole Pulao Recipe In Gujarati)
  4. મકાઈ ની ભેળ (Corn Bhel Recipe In Gujarati)
  5. વેજ સ્પ્રિંગ રોલ (Veg. Spring Roll Recipe In Gujarati)
  1. તવા પુલાવ (Tawa Pulao Recipe in Gujarati)
  2. જુવાર ની ઢેબરી (Jowar Dhebri Recipe In Gujarati)
  3. મરચાં ના પટી ભજીયા
  4. તવા પુલાવ (Tawa Pulao Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15363041
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close