રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલ માં મરચાની પટી કરી તેમાં લીંબુ અને મીઠું નાખી હલાવી રહેવા દયો
- 2
એક બાઉલ મા ચણા નો લોટ લઈ તેમાં મીઠું હળદર હિંગ સોડા નાખી હલાવી જરૂર મુજબ પાણી ઉમેરી ખીરું તૈયાર કરો
- 3
કડાઈ માં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે મરચા ની પટી ને ખીરા માં બોળી તેલમાં પાડો હલાવી સેજ ગુલાબી થાય એટલે ઉતારી લ્યો
- 4
તૈયાર છે મરચાના પટી ભજીયા. તે લીલી ચટણી, મીઠી ચટણી અને કઢી સાથે સરસ લાગે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
જુવાર ની ઢેબરી (Jowar Dhebri Recipe In Gujarati)
#MRC#weekendreceipe#breakfastreceipe#cookpadindia Rekha Vora -
-
-
-
જીરા રાઈસ અને દાળ તડકા (Jeera Rice Dal Tadka Recipe In Gujarati)
#MRC#comboreceipes#weekendreceipe#cookpadindia Rekha Vora -
દૂધી ના મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati)
#RC4#Greenreceipe#weekendreceipe#cookpadindia Rekha Vora -
-
-
ભરેલાં મરચાં ના ભજીયા (Bharela Marcha Bhajiya Recipe In Gujarati)
#WK1 મરચાં ના ભજીયા ઘણીબધી રીતે બનાવવામાં આવે છે પણ મે બટાકા વડા નો માવો ભરી ને મરચાં ના ભજીયાં બનાવ્યા છે..સાથે સાથે બટાકા વડા પણ બનાવી નાખ્યા. Nidhi Vyas -
ભરેલા મરચા ના ભજીયા (Bharela Marcha Bhajiya Recipe In Gujarati)
#WK1#week1#winterkitchen Deepika Parmar -
રવા ઢોસા (Rava Dosa Recipe In Gujarati)
#EB#WEEK13#MRC#Weekendreceipe#Cookpadindia#Cookpadgujarati Pooja Vora -
-
મરચાં ના ભજીયા (Marcha Bhajiya Recipe In Gujarati)
#MRCરિમજીમ રિમજીમ વરસાદ વરસતો હોય...ઓટલે...કે. ગેલેરીમાં...માં બેઠા બેઠા હીંચકે ઝુલતા હોય..આવા આહલાદક વાતાવરણ માં કોઈ આવા મિર્ચી વડા બનાવી ને સામે મૂકે તો...???....ઓહોહો...હવે વધારે કાઈ નહીં કહું...ચાલો રેસિપી જોઇએ... Jayshree Chotalia -
મરચાં ના ભજીયા (Marcha Bhajiya Recipe In Gujarati)
#WK1 શિયાળામાં મસ્ત થીમ આપી. મિચીૅ વડા બધાં ને ભાવે ને એમાં પણ ભરેલા. હવે તો સ્ટફીંગ માં પનીર ચીઝ પેપરીકા બધાં જુદા મસાલા કરી સર્વ કરે છે. મે બટાકા કોથમીર નો ઉપયોગ કર્યો છે. HEMA OZA -
-
મરચાં ના સ્ટફડ ભજીયા (Marcha Stuffed Bhajiya Recipe In Gujarati)
#WK1#WEEK1#વિન્ટર કિચન ચેલેન્જ#મરચાં ના સ્ટફડ ભજીયા Krishna Dholakia -
-
-
-
દાબડા ના ભજીયા
#MRC#Cookpad India#Cookpadgujarati અમારું મૂળ વતન ખંભાત અને ત્યાં આ દાબડા ના ભજીયા બહુજ વખણાય હું બનાવતી જ હોઉં છું તો વરસતા વરસાદ માં આ ભજીયા ખાવા ની મઝા જ કઈ ઔર હોય છે.........ટેસ્ટ માં ટેંગી અને સ્પાઇસિ તો આવી જાવ.... Alpa Pandya -
-
ડુંગળી ના ભજીયા (Onion Bhajiya Recipe In Gujarati)
#MFF#cookpadindiaચોમાસા માં વરસતા વરસાદમાં મિક્સ ભજીયા ખાવાની ઈચ્છા હતી હોય છે ફરસાણ ની સુગંધ આવે ને મોઢામાં પાણી આવી જાય. Rekha Vora -
-
-
મુુંબઈકરી ભરેલા મરચાં ના પકોડા/ભજીયા
#સ્ટફ્ડ પોસ્ટ નં 1પકોડા /ભજીયા કોને ના ભાવે???? તો આનો જવાબ એ છે કે નાના મોટા સૌને ભાવે પકોડા/ભજીયા. એમાં તો પાછી એક કહેવત છે ભજીયા ખાઈ ને જો જો પાછા કજિયા ના કરતા😂😂😂😂....એમાં ય મારા જામનગર ના મોળા મરચાં આવેલા એટલે મારા થી રહેવાયું નહીં ને મેં બટેટા વડા નો તમતમતો મસાલો મરચાં માં ભરી ને ભરેલા મરચાં ના પકોડા બનાવી જ નાખ્યા.....તો ચાલો તમને શીખવાડી દઉ મુંબઈથકરી મરચાં ના ભરેલા પકોડા. Krupa savla -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15361400
ટિપ્પણીઓ