રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બીટને ખમણી લેવા. સાકરને અધકચરી ખાંડી લેવી.
- 2
એક કડાઈમાં ઘી ગરમ કરી તેમાં ખમણેલા બીટને ધીમા તાપે ૧૫ મીનીટ સુધી સાંતળવા.
- 3
હવે તેમાં સાકર ઉમેરવી. સાકરની ચાસણી થશે અને ચાસણી શોષાઈ જાય ત્યાં સુધી ધીમા તાપે હલાવતા રહેવું.
- 4
સાકરની ચાસણી ચાસણી શોષાઈ જાય પછી તેમાં ટોપરાનું છીણ ઉમેરીને બરાબર મિક્સ કરવું. ત્યારબાદ તેમાં કાજુ- બદામ તથા ઈલાયચી નાખીને બરાબર મિક્સ કરવું.
- 5
મિશ્રણ ઠંડુ થાય એટલે લાડુ વાળી લેવા અને ખસખસ લગાવવી. આ લાડુ ફ્રિજમાં ૧૦ થી ૧૨ દિવસ સુધી સારા રહે છે.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15376935












ટિપ્પણીઓ (6)