કાચા કેળા ની ફરાળી ટીકી વડા (Raw Banana Farali Tiki Vada Recipe In Gujarati)

Parul Patel @masterqueen
#ff1 ફરાળી જૈન રેસીપી
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કેળા ને ધોઈને કટકા કરી કૂકર મા પાણી મૂકી તપેલી મા કોરા બાફવા ૪સીટી માંથી. ઢાંકણ ઢાંકીને
- 2
ત્યારબાદ તેની છાલ નીકાળી ને છીણી લો પછી તેમાં મીઠું, આદુ મરચા પેસ્ટ, ખાંડ લીંબુનો રસ, 3 ચમચી શિગોડા લોટ, કોથમીર, ગરમ મસાલો નાંખી બધું મિક્સ કરી લો
- 3
પછી તેના વડા/ ટીકી બનાવી લો. પછીek વાટકી મા 5ચમચી પાણી લઇ તેમાં મીઠું, જીરું મરી પાઉડર અને ૨ચમચી શિગોડા નi લોટ ની સલરી બનાવી તેમાં ટીકી ને ડુબાડી પછી એક પ્લેટ મા તલ પાથરી તેમાં ગોળ ફરતી કોટીગ કરી ફરી શિનગોડા ના લોટ મા રગદોળી લો. AA રીતે બધી ટીકી રેડી કરી લો
- 4
ત્યારબાદ ગરમ તેલમાં હાઈ flame પર તળવા અથવા સેલોફાય કરીલો. ગોલ્ડન બ્રાઉન થાય એટલે નીકાળી લો. ચટણી અથવા દહીં સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કાચા કેળા ની કટલેટ (Raw Banana Cutlet Recipe In Gujarati)
#ff2કાચા કેળાની જૈન તથા ફરાળી કટલેસકાચા કેળા ની ક્રિસ્પી ક્રંચી સોફ્ટ કટલેટ Ramaben Joshi -
-
કાચા કેળાના મોતી વડા (Raw Banana Moti Vada Recipe In Gujarati)
#GA4 #Week2#cookpadindia#cookpadgujratiઆપણે કાચા કેળાનો ફરાળમાં ઉપયોગ કરતા હોઈએ છીએ મેં અહીં સાબુદાણા સાથે કાચા કેળાના માવાનો ઉપયોગ કરીને ફરાળી મોતી વડા બના વ્યા છે. જેને ઉપવાસમાં મીઠા દહીં અથવા તો ફરાળી ચટણી જોડે ખાઈ શકાય Bansi Chotaliya Chavda -
કાચા કેળા ના વડા
#માઇઇબુકજૈન રેસીપી . જૈન માં બટેટા માં ખાઈ એટલે એ લોકો કાચા કેળા ના વડા બનાવે. ટેસ્ટ માં ખુબજ સરસ લાગે છે. Vrutika Shah -
કાચા કેળાની જૈન ફરાળી પેટીસ (Raw Banana Jain Farali Pattice Reci
#EB#week15#ff2#jain#childhood કાચા કેળા ની પેટીસ જૈન ફરાળી છે .જો ફરાળી ન બનાવવી હોય તો તેમાં શીંગ,તલ,અને પૌવા પણ એડ કરી શકાય,કાચા કેળા ની પેટીસ બનાવામાં મસાલા થોડા આગળ પડતાં કરવા તો જ ટેસ્ટી બનશે. सोनल जयेश सुथार -
-
કાચા કેળા ની ફરાળી ખીચડી (Raw Banana Farali Khichdi Recipe In Gujarati)
આ ફરાળી ખીચડી ખુબ સરસ બને છે.બટાકા ની અવેજી માં કાચા કેળા નો સ્વાદ મસ્ત આવે છે. Varsha Dave -
કાચા કેળા અને સેવ ના રોલ (Raw Banana Sev Roll Recipe In Gujarati)
#PRજૈન રેસીપીApeksha Shah(Jain Recipes)
-
કાચા કેળા ની વેફર (Raw Banana Wafer Recipe In Gujarati)
#જૈન રેસીપી#SJR#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
-
-
-
-
કાચા કેળા ની વેફર (Raw Banana Wafer Recipe In Gujarati)
#ff2#ફરાળીફ્રાય recipe#week2અમે ફરાળી માં હોમ મેડ કેળા ની વેફર બનાવીએ છીએ ને કેળા નો ચેવડો પણ બનાવીએ છીએ તો આજે મેં ફરાળી વેફર બનાવી છે તો શેર કરું છું Pina Mandaliya -
કાચા કેળા ની કટલેસ (Raw Banana Cutlet Recipe In Gujarati)
#ff2#Jain recipe#ફરાળી રેસીપી#કેળા ના અવનવી વાનગી મા કેળા ની સ્વાદિષ્ટ કટલેસ સેલો ફ્રાય કરી ને બનાવી છે Saroj Shah -
કાચા કેળા ની સૂકી ભાજી (Raw Banana Suki Bhaji Recipe In Gujarati)
#EB#WEEK15#Theme 15#ff1 જય જિનેન્દ્ર ...હર હર મહાદેવ....શ્રાવણ મહિનામાં અવનવી ફરાળી વાનગી બધા ને ત્યાં બનતી હોય છે...તો મેં આજે ફરાળ માં પણ ખવાય અને જૈન ધર્મી જે ચુસ્ત હોય છે...એમને પણ ખાઈ શકાય એવી કાચા કેળા માં થી બનતી સૂકી ભાજી બનાવી છે.કૂકપેડ નો આભાર. Krishna Dholakia -
કેળા વડા (કાચા કેળાના વડા) (Banana Vada Recipe In Gujarati)
સામાન્ય રીતે જોઈએ તો લગભગ બધા બટાકા વડા બનાવતા હોય છે. પણ જૈન સમાજ માં કંદમૂળ ખવાતા નથી. તેથી તેઓ બટાકાની જગ્યાએ કાચા કેળાનો ઉપયોગ કરે છે. તેઓ કાચા અને પાકા કેળાનો વધુ ઉપયોગ કરતાં હોય છે. કેળા માંથી વિટામિન K,વિટામિન C અને વિટામીન B6 મળે છે. એ રીતે જોઈએ તો પણ કેળા આપણા શરીર માટે ઉપયોગી છે.#GA4#Week2 Vibha Mahendra Champaneri -
કાચા કેળા ના ફરાળી શાક
#ફરાળી રેસીપી#વ્રત સ્પેશીયલ રેસીપી#કેળા રેસીપી#ભટપટ રેસીપી#કવીક એન્ડ ઈજી રેસીપી Saroj Shah -
-
-
કાચા કેળાની ભાખરવડી (Raw Banana Bhakarwadi Recipe In Gujarati)
પરયુષણમાં અને શ્રાવણ માસમાં ફરાળમાં ખાઈ શકાય એવી ટેસ્ટી વાનગી ટ્રાય કરી. જૈન વાનગીમાં બટાકા, લીલા મરચા-આદુ , કોથમીર skip કરી શકાય. Dr. Pushpa Dixit -
કાચા કેળા ની વેફર (Raw Banana Wafer Recipe In Gujarati)
શ્રાવણ માસ એટલે તહેવારોનો અને વિવિધ વ્રત નો મહીનો, ઉપવાસ માં ફરાળી વાનગીઓ ખાઈએ છીએ, તેમાં ઘરની બનાવેલી કેળા ની વેફર ખાવામાં પતલી અને ક્રીસપી લાગે છે Pinal Patel -
રો બનાના ફરાળી પેટીસ જૈન (Raw Banana Farali Pattice Jain Recipe In Gujarati)
#EB#week15#ff2#jain farali pettice રો બનાનામાંથી મેં જૈન ફરાળી પેટીસ બનાવી છે જે ટેસ્ટમાં બહુ જ સરસ બને છે Jyoti Shah -
-
-
કાચા કેળા ની સુકી ભાજી (Raw Kela Suki Bhaji Recipe In Gujarati)
#ff1સરળતાથી બની જતી કાચા કેળાની સુકી ભાજી, સ્વાદમાં ટેસ્ટ લાગે છે, જૈનો માટે બટાકા નો બેસ્ટ વિકલ્પ છે Pinal Patel -
-
ફરાળી બફવડા (Farali Buff Vada Recipe In Gujarati)
કાચા કેળા ના બનાવ્યા છે સાત્ત્વિક ફરાળી છે જૈન પણ આ બનાવી શકે. સાત્ત્વિક ફરાળી બફવડા#GA4#banana Bindi Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15376899
ટિપ્પણીઓ (8)