સ્પ્રિંગ રોલ (Spring Roll Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
મેંદામાં તેલ તથા મીઠું નાખી રોટલી જેવી કણક બાંધી લો હવે તેને પંદરથી વીસ મિનિટ રેસ્ટ આપો કણકમાંથી લૂઆ બનાવી કાચી-પાકી રોટલી બનાવી લો
- 2
એક કડાઈમાં તેલ મૂકી આદુ લસણ સાંતળી લો ઝીણું સમારેલું લીલું મરચું ઉમેરો તેને પણ સાંતળી લો હવે તેમાં ઊભી સમારેલી ડુંગળી ઉમેરો ત્યારબાદ કેપ્સિકમ ગાજર કોબીજ લાંબી સમારેલી ઉમેરી દો ફાસ્ટ ગેસ પર બધું સાંતળી લો શાકભાજી બધા crunchy રહે
સ્વાદ મુજબ મીઠું તથા મરી પાઉડર ઉમેરો જોઈએ હવે તેમાં બધા સોસ સ્વાદ મુજબ ઉમેરી દો છેલ્લે થોડી લીલી ડુંગળી ઉમેરી હલાવી ગેસ બંધ કરી દો સ્ટફિંગ ઠંડુ થવા દો - 3
મેંદામાં થોડું પાણી નાખી લઈ બનાવો હવે એક રોટલી લઇ તેમાં સ્ટફિંગ ઉમેરો બંને બાજુ તથા ઉપરની સાઈડ લગાવી સ્ટફિંગ નો રોલ વાળી દો આ રીતે બધા રોલ તૈયાર કરી લો
- 4
એક કઢાઈમાં તેલ મૂકી તેલ ગરમ થાય એટલે રોલને મીડીયમ flame પર તળી લો તૈયાર છે સ્પ્રીંગ રોલ તેને ચટણી કે સોસ સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
વેજ સ્પ્રિંગ રોલ (Veg. Spring Roll Recipe In Gujarati)
#EB#cookpadindia#cookpadgujratiWeek14 Tulsi Shaherawala -
-
-
-
-
-
-
-
-
-
-
વેજ સ્પ્રિંગ રોલ (Veg. Spring Roll Recipe In Gujarati)
#EB#week14 Varsha Karia I M Crazy About Cooking -
સ્પ્રિંગ રોલ (Spring Roll Recipe In Gujarati)
#EB#week14 મે અહી ઘણા બધા ફેરફાર કરીને સ્પ્રીંગ રોલ બનાવ્યા છે Khushbu Sonpal -
-
-
-
-
-
-
સ્પ્રિંગ રોલ (Spring Roll Recipe In Gujarati)
આ ખૂબજ વિટામિન વાળું અને ડાયેટ dishes છે. ખૂબજ સ્વાદિષ્ટ લાગે છે. બાળકો ને ખૂબજ bhavse. Reena parikh
More Recipes
ટિપ્પણીઓ (4)