વેજીટેબલ પનીર ચીલા (Vegetable Paneer Chila Recipe In Gujarati)

Sheetal Nandha @cook_27802134
વેજીટેબલ પનીર ચીલા (Vegetable Paneer Chila Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા બારીક વેજીટેબલ કટીંગ કરી લેવાના અને પછી તેમાં બેસન નો લોટ નાખવાનો પછી તેમાં મીઠું નાખવાનું હળદર નાખવાની લાલ મરચું નાખવાં અને પછી પાણી તેમાં એડ કરવાનું જરૂર પ્રમાણે
- 2
પાંચ સાત મિનિટ રહેવા દેવાનું પછી તવી ગરમ કરવાની પછી તેમાં તેલ લગાવવાનું અને પછી બેસનનો પુરણ પાથરવાનું પછી તેને થોડી વાર ચઢવા દેવા નું કડક થાય ત્યાં સુધી પછી તેને પલટીને પાછું શેકવાનું પછી પાછું ફેરવીને પનીર ગ્રેટ કરવાનું અને તૈયાર છે પનીર ચીલા તમે વેજીટેબલ ની અંદર પણ
- 3
પનીર એડ કરી શકો છો અને ઉપરથી પણ નાખી શકો છો ને પછી તમે સોસ કે ચટણી સાથે ખાઈ શકો છો સવારના નાસ્તામાં પણ ખુબ સરસ લાગે છે
Keywords
Similar Recipes
More Recipes
- અંગુર રબડી (Angoor Rabdi Recipe In Gujarati)
- ફરાળી રાજગરા ની રોટલી (Farali Rajgira Rotli Recipe In Gujarati)
- ફરાળી સુરણ નું દહી વાળું શાક(Farali Suran Dahi Valu Shak Recipe In Gujarati)
- બોમ્બે સ્ટાઇલ વડાપાઉં (Bombay Style Vadapav Recipe In Gujarati)
- સુરણ નો દૂધપાક (Suran Doodhpak Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15380513











ટિપ્પણીઓ (2)