કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મોરૈયા ની ખીચડી (Moraiya Khichdi Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મોરૈયા ની ખીચડી (Moraiya Khichdi Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

મોરૈયા ની ખીચડી (Moraiya Khichdi Recipe In Gujarati)

Bansi Chotaliya Chavda
Bansi Chotaliya Chavda @Bansicook_24196934
Ahmedabad

#Cookpadgujrati
#Cookpadindia
#ff2
મોરૈયો મુખ્યત્વે આફ્રિકા અને ભારતમાં મુખ્ય ખોરાક તરીકે ઉપયોગમાં લેવાય છે તેમજ તે મોટાભાગે ઉપવાસમાં ફરાળ તરીકે વપરાય છે. મોરૈયો સૂક્ષ્મ પોષણ તત્વોથી ભરપુર છે, અને રોગો જેવા કે કેન્સર, ડાયાબીટીસ સામે રક્ષણ આપે છે. તેમજ તે શરીરમાથી ચરબી ઘટાડવામા અને વ્રુધ્ધતવપણુ જલદી આવતુ અટકાવે
મોરૈયો મુખ્યત્વે આફ્રિકા અને ભારતમાં મુખ્ય ખોરાક તરીકે ઉપયોગમાં લેવાય છે તેમજ તે મોટાભાગે ઉપવાસમાં ફરાળ તરીકે વપરાય છે. મોરૈયો સૂક્ષ્મ પોષણ તત્વોથી ભરપુર છે, અને રોગો જેવા કે કેન્સર, ડાયાબીટીસ સામે રક્ષણ આપે છે. તેમજ તે શરીરમાથી ચરબી ઘટાડવામા અને વ્રુધ્ધતવપણુ જલદી આવતુ અટકાવે.મોરૈયા ની ખીર,ખીચડી,ઢોંસા,ઈડલી બનાવી ને ફરાળ માં લઇ સકાય.મે અહી ખીચડી બનાવી છે જે ટેસ્ટ માં તો બેસ્ટ છે અને ખૂબ હેલ્થી છે .

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

2 વ્યક્તિ
  • 1/4 કપમોરૈયો
  • 1/4 કપશીંગદાણા નો ભૂકો
  • 1/2 કપઝીણી સમારેલી દૂધી
  • 1 નંગટમેટું ઝીણું સમારેલું
  • 1 નંગઝીણું સમારેલું મરચું
  • 1/4 ચમચીઆદુ નું છીણ
  • 1/4 ચમચીહળદર
  • 1/4 ચમચીલાલ મરચાનો પાઉડર
  • 1/4 ચમચીજીરૂ
  • 1/4 ચમચીમરી પાઉડર
  • 1 ચમચીઆખા શીંગદાણા
  • 2 ચમચીતેલ
  • 7-8મીઠા લીમડા ના પાન
  • મીઠું જરૂર મુજબ
  • 1 1/2 કપપાણી
  • 2 ચમચીલીંબુ નો રસ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    મોરૈયા ને ધોઈ ને 15 મિનિટ પલાળી રાખો. કુકર માં 2 ચમચી તેલ મૂકો તેલ ગરમ થાય એટલે તેમની આદુ, મરચા, મીઠાંલીમડા ના પાન અને શીંગદાણા તતડાવી લો.હવે તેમાં સમારેલી દૂધી અને ટામેટાં ઉમેરો સાથે બધા જ મસાલા ઉમેરી મિક્ષ કરો હવે તેમાં 1+1/2 કપ પાણી ઉમેરી ને મિનિટ ઓછી તેમાં મોરૈયો અને શીંગદાણા નો ભૂકો ઉમેરી દો.હવે તેમાં લીંબુ નો રસ અને જરૂર મુજબ મીઠું ઉમેરી કુકર બંધ કરી દો. બે વ્હિશલ કરી લો અને ગેસ બંધ કરી દો.

    મોરૈયા ની ખીચડી (Moraiya Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો

  2. 2

    તૈયાર છે ગરમા ગરમ મોરૈયા ની ખીચડી.મોરૈયા ની ખીચડી ને ઠંડી ઠંડી છાશ જોડે સર્વ કરો

    મોરૈયા ની ખીચડી (Moraiya Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મોરૈયા ની ખીચડી (Moraiya Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મોરૈયા ની ખીચડી (Moraiya Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Bansi Chotaliya Chavda
Bansi Chotaliya Chavda @Bansicook_24196934
પર August 20, 2021 05:12
Ahmedabad
Love to cook...
વધુ વાંચો

ટિપ્પણીઓ (3)

Jasmin Motta _ #BeingMotta
Jasmin Motta _ #BeingMotta @cook_12567865
August 20, 2021 08:38
Wow
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

મોરૈયો ખીચડી

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. મેક્સીકન ટાકોસ જૈન (Mexican Tacos Jain recipe in Gujarati)
  2. મોરૈયા ના ગુલાબજાંબુ (Moraiya Gulabjamun Recipe In Gujarati)
  3. સાબુદાણા ફરાળી વડા (Sabudana Farali Vada Recipe In Gujarati)
  4. ફરાળી ભેળ (Farali Bhel Recipe In Gujarati)
  5. જામનગર ઘૂઘરા (Jamnager Ghughra Recipe In Gujarati)
  1. બાજરા ના લોટ ની રાબ (Bajra Flour Raab Recipe In Gujarati)
  2. મોરૈયો (Moraiya Recipe In Gujarati)
  3. ફરાળી પેટીસ (Farali Pattice Recipe In Gujarati)
  4. સાબુદાણા વડા (Sabudana Vada Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15407523
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close