કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
કોપરા પાક
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
કોપરા પાક રેસીપી મુખ્ય ફોટો

કોપરા પાક

Vaibhavi Boghawala
Vaibhavi Boghawala @zaikalogy
Kuwait

#EB
#Week16
#ff3
#childhood
#શ્રાવણ
#koprapak
#coconut
#cookpadindia
#cookpadgujarati

શ્રાવણ માસ એટલે તહેવારો નો મહિનો. હું વર્ષો થી એક ટાણું જામી ને આખો શ્રાવણ માસ નો ઉપવાસ કરું છું. આ મહિના માં હું વારાફરથી જાતજાત ની મીઠાઈઓ બનવું છું જે ઉપવાસ માં પણ ખાઈ શકાય છે. તેમાં ની એક પારંપરિક મીઠાઈ છે કોપરા પાક જે મારા નાનપણ થી જ મારી પ્રિય મીઠાઈ રહી છે. તે બનાવવા માં પણ ખૂબ જ ઝડપી અને સરળ છે. હમણાં ગોકુળાષ્ટમી પણ આવે છે એટલે મેં પ્રસાદ માં ધરાવવા માટે કોપરા પાક બનાવ્યો છે.

આ કોપરા પાક કોકોનટ બરફી નું ગુજરાતી વર્ઝન છે. તે ઘણી રીતે બને છે. કોઈ ખાંડ ની ચાસણી માં, કોઈ માવો ઉમેરી ને, કોઈ લીલું નારિયળ વાપરીને બનાવતા હોય છે. મેં અહીં ખાંડ ની ચાસણી વગર 2 લેયર્ડ ઇન્સ્ટન્ટ કોપરા પાક બનાવ્યો છે. તેને રૂમ ટેમ્પરેચર ઉપર 2-3 દિવસ સુધી અને ફ્રિજ માં 8-10 દિવસ સુધી રાખી શકાય છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

20 મિનિટ
700 ગ્રામ
  • 2 કપડેસ્ટિકેટેડ કોકોનટ
  • 1 1/2 કપદૂધ
  • 1 કપખાંડ
  • 1/2 કપમાવો
  • 100 ગ્રામફ્રેશ ક્રીમ (અથવા મલાઈ)
  • 1/2 tspએલચી પાવડર
  • 1 tbspઘી
  • 5-7ટીપા પિન્ક ફૂડ કલર
  • ➡️ ગાર્નિશિંગ માટે:-
  • પિસ્તા ની કતરણ
  • ચાંદી ની વરખ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક નોનસ્ટિક પેન માં દૂધ ને ગરમ કરો. એક ઉભરો આવે એટલે તેમાં ખાંડ ઉમેરો અને ખાંડ ઓગળે ત્યાં સુધી સતત હલાવતા રહો. ત્યારબાદ તેમાં ડેસ્ટિકેટેડ કોકોનટ ઉમેરી મિક્સ કરો. બધું દૂધ બળી જય ત્યાં સુધી મીડીયમ ફ્લેમ ઉપર કૂક કરો.

    કોપરા પાક રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે તેમાં મોળો માવો અને ફ્રેશ ક્રીમ નાખી ને બરાબર મિક્સ કરો. પછી તેમાં એલચી પાવડર અને ઘી ઉમેરી ને મિક્સ કરો. મિશ્રણ પેન ને છોડે ત્યાં સુધી કૂક કરો.

    કોપરા પાક રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    મેં અહીં સફેદ અને ગુલાબી એમ બે લેયર નો કોપરાપાક બનાવ્યો છે જેના માટે ઉપર બનાવેલ મિશ્રણ ના બે ભાગ કરો. (લેયર ની જોઈતી થીક્નેસ પ્રમાણે ભાગ કરવા). મેં અહીં સફેદ લેયર ની થીક્નેસ વધારે રાખી છે. એક ભાગ ને ઘી થી ગ્રીઝ કરેલા મોલ્ડ માં લઇ ને તિરાડ નહિ રહે એ રીતે બરાબર થાપી લો.

    કોપરા પાક રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે બીજા ભાગ માં પિન્ક ફૂડ કલર ઉમેરી ને બરાબર મિક્સ કરો. પછી આ ભાગ ને મોલ્ડ માં પાથરેલ સફેદ લેયર ની ઉપર પાથરી ને થાપી લો. તેની ઉપર ચાંદી ની વરખ અને પિસ્તા ની કતરણ થી ગાર્નિશ કરો. કોપરા પાક ઠંડો પડે એટલે તેના જોઈતી સાઈઝ પ્રમાણે કટકાં કરી લો.

    કોપરા પાક રેસીપી સ્ટેપ4ફોટો
    કોપરા પાક રેસીપી સ્ટેપ4ફોટો
    કોપરા પાક રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    તો તૈયાર છે ઉપવાસ અને તહેવારો માં ખાસ બનતો ડિલિશિયસ કોપરા પાક. ઈચ્છા પ્રમાણે પ્લેટિંગ કરો.

    કોપરા પાક રેસીપી સ્ટેપ5ફોટો
    કોપરા પાક રેસીપી સ્ટેપ5ફોટો
    કોપરા પાક રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    કોપરા પાક રેસીપી સ્ટેપ6ફોટો
    કોપરા પાક રેસીપી સ્ટેપ6ફોટો
    કોપરા પાક રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Vaibhavi Boghawala
Vaibhavi Boghawala @zaikalogy
પર August 28, 2021 16:10
Kuwait
Cooking is my passion ❤️ I love to explore new food dishes & places too ... always ready to try new recipes 💃💃
વધુ વાંચો

ટિપ્પણીઓ (46)

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
October 04, 2021 03:55
Fantastic
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

નાળીયેર પાક

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. મેથી બાજરીના વડા(Methi Bajri Vada recipe in Gujarati)
  2. મલાઈ ના થાબડી પેંડા (Malai Thabdi Penda Recipe In Gujarati)
  3. થાબડી પેંડા (Thabdi Penda Recipe In Gujarati)
  4. ત્રિરંગી ટોપરા પાક કેક (Trirangi Topra Paak Cake Recipe In Gujarati)
  5. ફ્રાઇડ ઈડલી (Fried Idli Recipe in Gujarati)
  1. જાંબુ (gulab jamun Recipe In Gujarati)
  2. શક્કરપારા (shakkar para recipe in Gujarati)
  3. બાજરી ના વડા
  4. બુંદી ના લાડુ (Boondi Ladoo Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15438275
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close